SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫ ]. વટવા વિચર્યા લાંબા વિદેશ, લાભ ન લાવ્યા ત્યાંથી લેશ; કર્યો નકામે કાયકલેશ, વવા. છે ૨૬ છે શશ શત્રુ જનનું જ્યાં શાલ, ચેતી ચાલે ત્યાં સહ ચાલ; નહિ તે નક્કી થશે નીકાલ, શશા. છે ૨૭ છે ષષા ષટ વિગય કર સ્વીકાર, મહા વિગય મને નહીં ધાર; સકળ શાસ્ત્રતણે એ સાર, ષષા. છે ૨૮ છે સસ્સા સટ્ટામાં છે નહીં સાર, કમાવા તે કો નહિ કાર; દાખે દેવાળે દાતાર, સસા છે ૨૦- છે, હા હસ્તિ જ્યાં હાલ્યો જાય, ધાને પેઠે ભસે સદાય હસ્તિનું શું હલકુ થાય, હહા છે ૩૦ | ક્ષક્ષા ક્ષય રેગીતણી ખાસ, આયુ સહસ દિવસની જ આશ; વળતી તેને થાય વિનાશ, ક્ષક્ષા. છે ૩૧ | જ્ઞરજ્ઞા જ્ઞાતી ગણાય અઢાર, શરૂવાત સાંભળીયે ચાર; આજે તે એને નહિ પાર, જ્ઞજ્ઞા ૩૨ છે અચ આ અજીર્ણ ન કર આહાર, વૃદ્ધિ એથી પાય વિકાર; પ્રથમ પચ્યા પછી સ્વીકાર, અઆ૦ છે ૩૩ છે ઈઈઈ ઇદ્રિ વિષય તેવીશ, વિકાર બસે બાવન ગણીશ; દિલમાં ડર તસ રાખ નિશદિશ, ઈઈ. છે ૩૪ છે ઊઊઊ ઉંટનું વર્તન પ્રાય, પિતે પંચે ત્યાં તક ખાય; લેબી જન તેવા લેખાય, ઊઊ૦ છે ૩૫ છે રૂરૂરૂ ધશે જ્યારે કાળ, ઓચિંતી પડશે એ ફાળ; માટે કરવું કરજે હાલ, રૂરૂ૦ - ૩૬ છે. બીજી સદધ શ્રેણી બેશ, હૈયે રાખીશ હર હંમેશ; લલિત રહે ન દુઃખને લેશ, બીજુ ( ૩૭ સધ શ્રેણી ત્રીજી રાગ ઉપરનો કકા કહ્યું નહિ આવે કામ, આરંભે આશાનું કામ; નહિ તો બધું બધું નકામ, કકા - ૧ મધ, માખણ, દારૂ, માંસ, ૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy