SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ [ ૩૫ ] ખખા ખાવું સમજથી ખાય, સદા શરીર સ્થિતિ સચવાય; વ્યાધિ તિહાંથી થાય વિદાય, ખખા ગગ ગાયું ગાવું જ ટાળ, ખરૂં બોલવા રાખી ખ્યાલ; હાજી હાનું તજ તે હાલ, ગગા - ૩ ઘધ્ધા ઘટી ગાળે જ જેમ, આટે અનાજ થાવે તેમ; જરૂર જવું સુજે નહિ કેમ?, ઘઘાટ છે ૪ ચડ્યા ચિંતા કેમ ચિંતાય. ચડતી પડતી ચાલી જાય; ગટમાળાને ગણજે ન્યાય, ચચા છે ૫ છછૂછા છારી પર લીંપણ સાર, નકકી જ નહિ થાય નિરધાર; સમજી છાપું કાઢે બાર, છછાત્ર છે ૬ છે જજા જુદા સ્વભાવના જન, મળતું કેઈનું નવે મન, સેવશે શોધી શુભ સજજન, જજા, | ૭ || ઝઝુઝા ઝાઝા હાથ સુખ ખાણ, પતે કામ પળમાં પ્રમાણ મૂખ ઝાઝાં મંગળિક માન, ઝઝા. ટટ્ટા એજ ટાણું જે ટળે, મેકે માન ફરી નહિ મળે; કરવું કાંઈક કર આ પળે, ટટા. ઠઠ્ઠા ઠામ નહિ બેઠે ઠરી, કરણી હદમ એવી કરી; હવે દિશા પ્રિરાવ દિલ ડરી, ઠઠા | ૧૦ | ડડ ડાંગ તે નહિ દેખાય, દેખું દૂધ કે દેડી જાય; પછી પાછળ પીણું થાય, ડડા છે ૧૧ છે હટ્ટા ઢપું ભાગવે ધૂળ, કરે તે સર્વે લેક કબૂલ; છતાં નહીં તે સમજે ભૂલ, ઢઢા, ! ૧૨ છે તત્તા તક શુભ તને જે મળી, એ અણચિંતી આશા ફળી; રળવું કાંઈ તે લેજે રળી, તતા ૫ ૧૩ છે થથ્થા સ્થિર થાણે તું થયે, સવર્તન સડકે નહિ ગયે; કર વિચાર વખત જાય વહ્યો, થથ: ૫ ૧૪ છે દા દસ ચંદ્રવા દસ સ્થાન, જયણ અથે બાંધવા જાણ; શ્રાવક માટે શાસ્ત્ર ખ્યાન, દદા. છે ૧પ છે છે હું ! ૧ કચરો. ૨ વખત. ૩ હકીકત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy