________________
[ 4 ]
વેશ હુંક રખના ત્યાં હતા, અત્તર ભાવ અલગ વ તા; ધર્મ જશ શ્રેષ્ઠિ પરિવાર, પરિચયમાં આવે તે વાર. ખુટેરાવથી નિર્મળ ખાધ, શુદ્ધ ધર્મની પામ્યા શોધ; કુમતિ સર્વ કુટુમ્બની ગઇ, શ્રદ્ધા જિનપ્રતિમા પર થઈ. કૃપારામ તે મુનિ પસાય, ધર્મ રાગમાં દૃઢ જે ડાય; તે શુદ્ધ ધર્મ મિજ અત્તર ધરે, થાખ્યુ ઉપગારી મુનિવરે. મનન કરિ શુદ્ધ તત્ત્વ રસાલ, આગથી ત્રણ વિક્રમની સાલ; શિષ્ય સાથ શ્રદ્ધા શુદ્ધ થતા, સ્વયમેવ મુહપતિ ત્રાડતા. ભાવદયા ધરિ દિલ માજાર, ખુટેરાય મુનિ તે વાર; પ્રસિદ્ધ દેશ પંજાબે થાય, “ દુર્લભ ” જિન મતના અનુયાય. ૧૬
જાણું ૫જામના ભાગ્ય ઉદય થયા આ થાય પ્રકાશીત સુર્ય પ્રભા ઉદયા ચળે. કુમત તિમિર જામેલ વિશેષ પ જાખમાં, ખટકે પર ઉપગારી કૃપા નીશ્રીધ્યાનમાં; સ્થાન સ્થાન,ઉપદેશ દઇ ગુરૂ વિચરે, અહાર વિહારના દુષ્કર કષ્ટ સહન કરે. ઢુંઢક મત રૂપ કાંટાવાળા જોઇ ક્ષેત્રને, સાફ કરે ગુરૂરાય ગમે તેવા નેત્રને, ઉત્તમ ધર્મનું મિજ રાપે ત્યાં સ્થળે સ્થળે, રિસહ વેઠે અપાર કૃપાનીધી તે પળે. જિન મતનું શુદ્ધ બિજ શ્રદ્ધાભવિ દિલ ભરી, પુષ્કળ જિન પ્રતિમાં પૂજક સંખ્યા કરી;
પળે,
Jain Education International
૧૨
ઢાળ ત્રીજી.
નદી યમુના કે તિરે ઉડે દ્યેય પાંખીયા........ એ રાગ. નિહિ ખુટેરાય મુનિ તપગચ્છ ભળ્યા, મુળચંદજી, પ્રેમચંદ્યજી, શિષ્યગુણી મળ્યા;
For Private & Personal Use Only
૧૩
૧૪
૧૫
( એ આંકણી )
3
www.jainelibrary.org