________________
પ્રમ’ધ ચિંતામણી
આ રીતે શ્રી પુજ રાજા અને તેની પુત્રી શ્રી માતાના પ્રશ્ન પુરા થયા.
૨૩૪
૮ એક વખત ચૌડ દેશમાં ગાવર્ધન નામના રાજા થઇ ગયા. એના વખતમાં સભા મંડપની સામે લેાઢાના થાંભલા ઉપર એક ન્યાય ઘંટાર બાંધવામાં આવતી; જેએને કાઇ પણ બાબતની સાચી ફરીઆદ કરવી હૈાય તેઓ આ ઘંટા વગાડતા. એક વખત તે રાજાના એકના એક દીકરા કુમારે રથ ઉપર ચડીને રસ્તામાં જતાં અજાણુતાં એક વાછડાને કચરી નાખ્યા. હવે તે વાડાની મા ગાયે આંખમાંથી ચાલ્યાં જતાં આંસુના ચાલુ પ્રવાહ સાથે પાતાને થયેલા નુકશાનને બદલા લેવા માટે શીંગડાની અણીથી ન્યાય ઘંટા વગાડી. તે ઘંટાને અવાજ સાંભળીને શુદ્ધ કીર્તિ વાળા તે રાજાએ તે ગાયને વૃત્તાન્ત પહેલેથી જાણી લીધા. અને પછી પેાતાના ન્યાયની ખ્યાતિને રાચ ચડાવવા સવારે પાતે જ રથમાં બેસીને, પેાતાને પુત્ર વ્હાલા હૈાવા છતાં તેને રસ્તામાં ઉભા રાખી તેના ઉપર ગાયના દેખતાં રથ ચલાવી તેને કચરી નાખ્યા. તે રાજાના સત્ત્વને લીધે તથા તેના દીકરાના બળવાન ભાગ્યને લીધે રથનું પૈડું દૂર કરીને જોયું તેા કુમાર મર્યાં ન હતા.
આ રીતે ગાવન ન્રુપ પ્રમધ પુરો થયેા.
૯ જૂના કાળમાં કાન્તિ નામના શહેરમાં વૃદ્ધ રાજા ગÖરહિત રહીને લાંબા વખતથી રાજ્ય કરતા હતા. એક વખત મતિસાગર નામના પેાતાના પ્રિય મિત્ર મહામાત્ય સાથે સ્વારીમાં ફરવા નીકળ્યેા હતા. ત્યાં ઉધી કેળવણી પામેલો ઘેાડેા રાજાને દૂર ખેંચી ગયા અને તેની ચતુરંગ સેના ધીમે ધીમે ઘણી પાછળ પડી ગઇ. છતાં અતિશય વેગવાળા ઘેાડા ઉપર બેઠેલો અતિસાગર તેની પાછળ જ રહ્યો. કેટલેક દૂર ગયા પછી લોહીથી ભરેલો ( જાડા ) હોવાથી અત્યંત કામળ તખીઅતને એ રાજા લાંબી મુસાફરીના પરિશ્રમથી મરણ પામ્યા. એટલે તે મતિસાગર પ્રધાને એ પછી તરત કરવાનું – ( શખને ઠેકાણે પાડવાનું) કર્મ કરીને, રાજાના ઘેાડાને તથા તેના વેષને પેાતાની સાથે લઇ રાત વખતે શહેરમાં પ્રવેશ કર્યાં. અને રાજ્ય ચાલુ રહે એવી ઈચ્છાથી, શ્રીમાળના રાજાની ખીથી રાજા જેવડી ઉમ્મરના તથા તેના જેવી આકૃતિ વાળા એક કુંભારને
૧૨ આ જાતની ન્યાયધટાની વાર્તા મેાગઢ શહેનશાહ જહાંગીર વિષે જે. એલ, કીપ્લીંગે Beast and•Man in"India P. 98 માં લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org