________________
પ્રભુધ ચિ'તામણિ
(૨) દાન માણસાના રિદ્રતારૂપ ધાતે રૂઝવનાર રાહગ્ટિરને ધિક્કાર છે; કારણકે યાચકાને ‘હા દૈવ' એમ મેલ્યા પછી, તે રત્ના આપે છે.
એમ કહીને તે રત્નને બધા લેાકેાના દેખતાં ત્યાંજ નાખી દઇને દેશાંતરમાં ફરતા ફરતા વિક્રમ ફરી અવન્તીના પાદરમાં આવી પહેાચ્યા. ત્યાં ઢાલના તીવ્ર અવાજ સાંભળીને તથા તે સંબંધી વૃતાન્ત જાણી લઈને, તે ઢાલ વગાડનાર માણસને પકડયા અને તેની સાથેજ રાજમહેલમાં ગયા. ત્યાં મુદ્દત જોયા વગરજ તેને એક અહેારાત્ર માટે પ્રધાનેએ રાજગાદી ઉપર બેસાર્યાં, ત્યારે દીર્ધદષ્ટિવાળા હાવાથી વિક્રમે વિચાર કર્યાં કે નક્કી કાઇ પ્રબળ સુર કે અસુર ક્રોધમાં આવીને રાજ આ દેશના એક એક રાજાના સંહાર કરે છે; અને રાજા ન મળે તેા દેશને નાશ કરે, માટે તેને ભક્તિથી કે શક્તિથી વશ કરવા જોઇએ. આવા વિચાર કરીને અનેક જાતના ખાવાના પદાર્થો તૈયાર કરાવીને તથા સાંજને વખતે૭ માળ ઉપર એ બધું બરાબર ગાઠવીને રાતની આરતીની સંભા પછી, મેડીના ભારાટીમાં બાંધેલી સાંકળથી ઝુલતા પલંગમાં પેાતાનાં ઓઢવાનાં કપડાંથી એશીકું ઢાંકીને તથા પેાતાના કેટલાક અંગરક્ષકાથી વીંટાઇને, ધૈર્યથી જેણે ત્રણે જગતને જીતી લીધાં છે એવા વિક્રમ હાથમાં તરવાર રાખીને દીવાના એછાયામાં ઉભા ઉભા દિશાઓમાં જોવા લાગ્યા; ત્યાં મધરાત સમયે બારીમાંથી વ્હેલાં ધુમાડે, પછી જવાળા અને છેવટ સાક્ષાત્ યમરાજા જેવા ભયંકર વેતાલને આવતાં જોયેા.
તે વેતાલનું પેટ ભૂખથી ઊંડું ઉતરી ગયું હતું, એટલે ત્યાં પડેલા ખાવાના પદાર્થો યથેચ્છ ખાઈને, સુગંધી દ્રવ્યેા પેતાને શરીરે ચેાળીને તથા પાન ખાઇને સંતુષ્ટ થયેલા વેતાલે ત્યાં ઝુલતા પલંગ ઉપર બેસીને શ્રી વિક્રમને કહ્યું. “ રે મનુષ્ય, હું અગ્નિ વેતાલ નામના દેવાના રાજાને! પ્રસિદ્ધ પ્રતીહાર છું અને દરરાજ એક રાજાને મારૂં છું. પરંતુ તારી આ ભક્તિથી
re
૬ · અહીં અવન્તીને અઉજ્જયની નગર કરવા જોઈએ,
*
૭ મૂળમાં ચન્દ્રરાજા શબ્દ છે, એને અથ રા. દી. શાસ્ત્રીએ અગાશીમાં કર્યાં છે, પણ અગાશીમાં ઉપર ભારાટીયું હાય નહિ એટલે ઉપલે માળ અજ ખરાખર છે, આતેના કાષમાં A room on the top of a house અથ આપ્યા છે.
૮ મૂળમાં ગરાત્રિાવસર શબ્દ છે, રાજસત્તા માટે અવસર શબ્દ ખાસ આ ગ્રન્થમાં વપરાયા છે. આગળ પણ સર્વાવસર શબ્દ આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org