SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પ્રશ્ન ધ ચિંતામણી રાજાએ આગળ ચાલવામાં વિલંબ કર્યાં. પણ રકે આ શંકા જવાથી ચાલાકીથી આ વૃત્તાન્ત જાણી લઇને સેાનું આપીને તે છત્રી ધરનારની સાનાની ભૂખ શાંત કરી. પરિણામે બીજે દિવસે પરાડીએ એજ છત્રી ધરનારે ( હેલાં પેઠે ચર્ચા ચલાવતાં ) કહ્યું કે “ વિચાર કરીને કૅવિચાર કર્યો વગર મહારાજાએ પ્રયાણ તે। કર્યું છે. એટલે હવે તેા સિંહની તડાપ ના ધેારણે રાજા આગળ પ્રયાણ કરે એમાં જ એની શાભા છે. કારણ કે કહ્યું છે કેઃ~~ '' " (૧) સિંહને લોકેા મૃગાના રાજા કહે કે મૃગાના શત્રુ કહે પણ જેણે રમતમાં હાથીને મારી નાખ્યા છે તે સિંહને તા એય રીતે શર મની જ વાત છે. અને આ નિઃસીમ પરાક્રમવાળા રાજાની સામે `ક્રાણુ થઈ શકે એમ છે ?” તેની આવી વાણીથી ઉત્સાહમાં આવીને મ્લેચ્છ રાજાએ પૃથ્વી અને આકાશ વચ્ચેના પેાલાણુને લડાઇની ભેરીના અવાજથી ભરી દેતાં આગળ પ્રયાણ કર્યું. બીજી તરફથી તે દિવસે વલભીમાં અમ્બાનો અને ક્ષેત્રપાલની મૂર્તિ સાથે શ્રી ચન્દ્રપ્રભની મૂર્તિ અધિષ્ટાતાના બળથી આકાશ માર્ગે ઉડીને શ્રી સામનાથ પાટણમાં જઈ ત્યાં સ્થિર થઈ.॰ રથ ઉપર ચડેલી શ્રી વર્ધમાનની પ્રતિમા અધિષ્ઠાતાના બળથી અદષ્ટ રીતે ચાલતી આશ્વિનની પૂર્ણિમાએ શ્રીમાળપુર પોચી. ખીજી પણ ચમત્કારવાળી દેવમૂર્તિ યથાચેાગ્ય સ્થળે ચાલી ગઇ. શ્રી વર્ધમાનસૂરિને ઉત્પાતના સૂચન વિષે તે નગરની નગરદેવતા સાથે નીચે પ્રમાણે સંવાદ થયા. ૭ આ રીતે જે સ્થાનને વિનાશ પાસે આગ્ન્યા હોય તે સ્થાનની સ્થાન દેવતા ત્યાંથી ખીજે ચાલી નય છે એ માન્યતા કેવળ ભારત વર્ષમાં જ હતી એવું નથી. શ્રી. ફાર્માંસ સાહેબે આ ખાખતમાં સરસ નોંધ કરી છે. વä (Aeneid II 351 – 3 ) માંથી ઉતારો કરીને તેઓ કહે છે કે પ્રાચીન પ્રશ્નઆમાં જ્યારે જ્યારે માથે ભય ઝઝુમતું હોય ત્યારે દેવાની મૂર્તિઓને તે ન ઉડી જાય માટે સાંકળેાથી બાંધી રાખતા. ફીનીશીઅન લેાકા મેલકાની મૂર્તિને લગભગ હંમેશાં બાંધી રાખતા, રામન લેાકા જે શહેરને પાતે ધેરા બાલવાના હોય તેના દેવાની પ્રાથના કરતા. કાવ મીલ્ટનની નીચેની પંક્તિ ăાનીએ ટાંકી છે The parting genious is with sighing sent. ક્ષેત્રપાલનો અ genious loci પ્રે. લ્યુમેને કર્યાં છે. ( જુએ રાસમાળા મૂળ પૃ. ૧૩, ગુ. ભા. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૬ .િ ૧ અને ટોનીનુ' પ્ર. ચિ'. નુ' અગ્રેજી ભાષાંતર પુ. ૧૭૪ ટિ. ૪ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy