________________
કુમારપાલ પ્રમધ
૧૬૯
હાવાથી સામંતાએ લડાઇ શરૂ કરવાના હુકમ ન માન્યા એટલે આખું સૈન્ય તુટી જવાનો સંભવ જોઇને તેણે મહાવતને પેાતાના હાથીને આગળ ચલાવવાના હુકમ કર્યો. સામેના લશ્કરમાં સપાદલક્ષના રાજાના હાથીને, છત્ર ચામર વગેરે ચિન્હાથી એળખીને, જો સૈન્ય છુટી જાય તા મારે એકલાએ જ લડવું એવા નિશ્ચય કરીને પેાતાના હાથીને તે ( સપાદ લક્ષના રાજાના હાથી ) પાસે લઇ જવા મહાવતને આજ્ઞા કરી, છતાં પણ તેણે તેમ ન કર્યું ત્યારે “શું તું પણ ફુટેલા છેા !” એમ પૂછ્યું. ત્યારે તેણે વિનતિ કરી કે “મહારાજ, કલહ પંચાનન હાથી અને સામળ નામનેા મહાવત એ એ પ્રલયકાળે" પણ નહિ પુટે. પણ સામેના હાથીના માથા ઉપર તીત્ર અવાજ વાળા વાહડ નામને કુમાર ચડેલા છે જેની હાકલથી હાથીઓ પણ પાછા હઠી જાય છે” એમ કહીને પેાતાનાં એઢવાનાં વસ્ત્રના બે કટકાથી હાથીના કાન ઢાંકી દઇને તેણે પેાતાના હાથીને ચલાવ્યા. પછી વ્હેલેથી પેાતાના પક્ષમાં ફાડી લીધેલા ચલિંગ નામના મહાવત છે એમ ધારીને, વાડડ હાથમાં તરવાર લઇને કુમારપાલને મારવાની પૃચ્છાથી ફુલડે પંચાનનના માથા ઉપર પગ મુકવા જાય છે ત્યાં તે તે મહાવતે હાથીને પાછળ હટાડયા, એટલે તે જમીન ઉપર પડી ગયા અને નીચે ઉભેલા પાયદળ સિપાઇઓએ પકડી લીધા. પછી સાલકી રાજાએ સપાદ લક્ષના આનાક નામના રાજાને “ હુથીઆરા તૈયાર કરા, તેના મેાઢા ઉપર યાગ્યતાથી ( સરસ રીતે ) બાણુ ચલાવીને ક્ષત્રિય છે ' એવાં મશ્કરી વાળાં વખાણુથી છેતરીને ખાણુથી વીંધી નાખી હાથીના માથા ઉપર પાડી દઈ, “ આપણે જીત્યા છીએ, જીત્યા છીએ એમ ખેલતાં ખેલતાં જાતે પેાતાનું વસ્ત્ર હવામાં હલાવ્યું. એ રીતે ( સામા વાળાના ) બધા સામન્તાના બધા ઘેાડાઓને હુમલેા કરીને કેદ કરી લીધા આ રીતે વાહુડ કુમાર પ્રમધ પૂરો થયેા.૧૦
” એમ કહ્યું, અને
.
મુખ્ય
,,
હું આ વાકય જરા વિચિત્ર છે. સામત વગેરે રાખ્ખો અધ્યાહાર લઈને અ કરવા પડે છે.
૧૦ આ વાહડકુમાર પ્રભુધમાં પ્ર. ચિં, એ કેવી ગડબડ કરી છે એ આઠમી ટિપ્પણીમાં નોંધ્યું જ છે, સપાદલક્ષ ( સવાલિકકેસાંભર)ના રાત સાથેની વડાઇની મૂળ વાત ઐતિહાસિક હકીકત લાગે છે, ચાલુકય વંશના ઉત્કી લેખામાં કુમાર પાલનાં વિશેષમાં એના ઉલ્લેખ છે, અને ફ્રેંચાયમાં, પ્રભાવકચરિત ( ઢુ સૂરિ પ્ર )માં, જચસિંહસૂરિના ૩. ચ. ( સ. ૪ શ્ર્લા, ૧૭૩ થી આગળ )માં, સુ.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org