________________
શ્રી ફાર્બસ ગુજરાતી સભાની માલીકીનાં પુસ્તકે ૧૯
૧-૨ રાસમાળા (સચિત્ર) વતીય આવૃત્તિ, ભાગ ૧ લે, તથા બીજે રચનાર સ્વ. શ્રી. એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ. ભાષાન્તરકાર, અને તેમાં વિવિધ વિષયોની ટિપ્પણીઓ તથા પરિશિષ્ટ જનાર દિ. બ, રણછોડભાઈ ઉદયરામ દવે. દરેકનું મૂલ્ય ૫-૮
૩. ફાર્બસ જીવનચરિત-રચનાર, સ્વ. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જે. પી. મૂલ્ય ૦-૮–૦ (હાલ અપ્રાપ્ય).
૪ માર્કસ ઓરેલીઅસ એની નસના સુવિચારે–ભાષાન્તરકાર, સ્વ. ઈડરનરેશ, સર કેશરીસિંહજી, ઉપોદુધાત લખનાર અને સંસ્કૃત સુભાષિત અને તત્ત્વજ્ઞાનનાં સમાન વચને નોંધનાર રા. ર. નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી, મૂલ્ય રૂા. ૨૯-૦
પ-૬ શ્રી, ફ.ગુ. સભાનાં પુસ્તકેની સવિસ્તર નામાવલિ ભા. ૧ લે, ૨ જે. (૧-૫૦, અને ૫૧ થી ૧૫૦ પુસ્તકોની યાદી) તૈયાર કરનાર રા. . અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂ. ૨-૦-૦
(૬-૧) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હ, પુસ્તકોની સંક્ષિપ્ત યાદી, તૈયાર કરનાર રા. ર. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ.
૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધને ભાગ ૧-૨ (સાથે ભેગા) ગઢ, વંશાવળીઓ, શહેરે, વગેરે સંબંધી હકીકતેનાં લખાણ. સભા પાસેનાં સાધનને આધારે તૈયાર કરનાર રા. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી, મૂલ્ય રૂા. ૧-૯
૮ રસિકલોલ : બાળાઓએ ગાવાનાં સ્ત્રીજીવનનાં પ્રચલિત ગીતે. સંપાદિક રા. રા. છગનલાલ વિ. રાવળ રૂા. ૭-૧૦
૯ પ્રબોધબત્રીશી (કવિ બંધારા માંડણકૃત) અને રાવણમ દેરી સંવાદ (કવિ શ્રીધરકૃત) બનેય જૂના ગુજરાતીના ગ્રંથ-ટીકા સાથે. સંશોધક સ્વ, રા. મણિલાલ બ. વ્યાસ, ટીકા તથા ઉપઘાતના લેખક . રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, મૂલ્ય રૂા. ૦-૧૨-૦
૧૦ પ્રાચીન કાવ્યવિનોદ ભાગ ૧ લે-પ્રાચીન આખ્યાને અને પદ, નાકર આદિ કવિઓના ગ્ર, (ભાષા કંઈક અર્વાચીન ગુજરાતી જેવી) સંપાદક ૨. રા. છગનલાલ વિ. રાવળ મૂલ્ય રૂા. ૧-૦-૦
૧૧ અહુનવર–એ નામને સજનને મંત્ર, પારસી ધર્મતત્વનું વૈદિક દ્રષ્ટિએ અવલોકન. વિવેચક ર. ૨. માનશંકર પિતાંબરદાસ મહેતા મૂલ્ય ૦-૮-૦
૨૨ ચતુધિરાતિશાખ્યો જાનવરબ્રતિષ-રशिष्टेन समलङकृतः संशोधितश्च एम. ए. इत्युपपदधारिणा
હોrઢાર મૂક્યું છે. ૨-૮-૦
શરૂ ઘરવિરતામ-- શ્રી. બાવાર્થવિત: રાણી दुर्गाशंकरेण संशोधितः मूल्यं १-८-०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org