________________
૧૧૨
પ્રશ્ન'ધ ચિંતામણી
રાજાને અપાવ્યા. પછી એ દ્રવ્યથી અને રાજ ક્રાશના દ્રવ્યથી શ્રી મૂળરાજ કુમારના કલ્યાણ માટે શ્રી ભીમે નવા ત્રિપુરૂષપ્રાસાદ કરાવ્યેા.
૩ આ ભીમરાજાએ શ્રી પાટણમાં શ્રી ભીમેશ્વર દેવનું તથા ભટ્ટારિકા ભીરૂમણીનું એમ બે મંદિર કરાવ્યાં. શ્રી ભીમે સ ૧૦૭૮ થી આરંભી ૪૨ વર્ષ સુધી રાજ્ય કર્યું. તેની રાણી શ્રી ઉદ્દયમતીએ શ્રી પાટણમાં સહસ્રલિંગથી પણ વધારે શાભાયમાન નવી વાવ કરાવી.
''
પછી સં—૧૧૨૦ ના વર્ષમાં મહાશૃંગારી શ્રી કર્ણના રાજ્યાભિષેક થયેા.૯ ૪ એક વખત કર્ણાટને રાજા શુભકેશી ઘેાડા હાથમાં ન રહેવાથી જંગલમાં નીકળી ગયા. અને ત્યાં ઘણાં પાનના ધેરાથી ઘટાદાર ઝાડની છાયામાં વિશ્રાંતિ લેતા હતા, એટલામાં જંગલમાં લાગેલા દાવાનળ તેની નજીક આવી પહેાંચ્યા પણુ કૃતત્તવૃત્તિથી વિશ્રાન્તિ આપી પોતાના ઉપર ઉપકાર કરનાર તે ઝાડને છેડીને જવાની ઇચ્છા ન હોવાથી તે રાજા તે ઝાડ સાથેજ તે દાવાનળમાં બળી મુા. પછી જયકેશી નામના તેના પુત્રને પ્રધાનાએ રાજ્યાભિષેક કર્યાં. આ જયકેશી રાજાને એક દીકરી થઇ, જેનું નામ મયણલ્લ દેવી રાખ્યું હતું. આ મયણલ્લ દૈવીના સાંભળતાં કાઇ શિવભકતાએ સામેશ્વરનું નામ લીધું ક્રુ તરતજ તેને પેાતાના પૂર્વજન્મ નીચે પ્રમાણે સાંભરી આવ્યેા. તેને થયું કે “ પોતે પૂર્વ જન્મમાં બ્રાહ્મણી હતી અને બાર માસેાપાસ કરી તેના ઉજવામાં દરેક વસ્તુ ખાર ૮ એક પ્રતમાં ભીમના રાજ્યકાળનાં વ૪૨ ને બદલે પર છે, બીજી એક પ્રતમાં સ'. ૧૦૭૭ થી આરંભી વ` ૪૨, માસ ૧૦ અને દિવસ ૯ રાજ્ય કર્યું એમ પાઠ છે, જિનમંડનગણિ કું. પ્રખધમાં ભીમના રાજયકાળનાં વર્ષા ૪૨ જ કહે છે. ( પૃ. ૩ ) વિચારશ્રેણીને! પાઠ પ્ર-ચિ'. નેજ અનુસરે છે, પ્રવચન પરીક્ષા તથા ૧૧૧૯ ના એમ એ લેખેા મળ્યા છે અને E. I. Vol. IX p. 148.) ૯ કર્ણના રાજ્યાભિષેકનું વ એક પ્રતમાં સ. ૧૧૨૮ આપ્યું છે અને બીજી માં સં. ૧૧૨૦ ચૈત્ર વિદે ૭ સેામવાર, હસ્ત નક્ષત્ર અને મીન લગ્નમાં કને રાજ્યાભિષેક થયા એમ પાઠ છે. વિચારશ્રેણીમાં પણ કનું ગાદીએ બેસવાનું વર્ષ સ. ૧૯૨૦ જ આપ્યું છે.
પણ, ભીમના વિ. સ. ૧૦૮૬ ના ( જુએ અનુક્રમે I. A. Vol. VI
* બાર માસેાપવાસ (દ્વાામાસોવયાસાવા ) એ પ્રમાણે રાો છે તેને આ શિવભક્તિની વાત હાવાથી દરેક શ્રાવણ મહિને આખા મહિના એકાન્ન કેવળ દૂધ, કે પાંચકાળીઆજ અન્ન, વગેરે જુદા જુદા પ્રકારના ઉપવાસેા કરવા અને આ રીતે ખાર વર્ષ સુધી માસેાપવાસ કર્યા પછી એ વ્રત ઉજવવું ત્યારે ખાર ખારની સખ્યામાં દરેક વસ્તુનું દાન કરવું, વગેરે પ્રચલિત ગત પ્રકારને અનુસરી અ સમજવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org