________________
સંગ્રહમાં, પ્ર. ચિં. માં આપેલાં ઘણાં ખરાં સુભાષિત મળી આવે છે. અને એ સંબધી મળી શકયા તેટલા ઉલ્લેખો મૂળ સંસ્કૃત પુસ્તકની ટિપ્પણીઓમાં આપ્યા છે. આમાંના ઘણા ઉલ્લેખો તે ટોનીએ આપ્યા હતા. જેનું મૂળ હું નથી આપી શકે તેમાંનાં પણ ઘણાંખરાં સુભાષિત બહારનાં હેવાને સંભવ મને લાગે છે.
આ સુભાષિતેનો સમલોકી ગુજરાતી અનુવાદ હું આપી શકે, હોત તે સાહિત્યની દષ્ટિએ આ પુસ્તકની કિંમત વધારે ગણાત. પણ મારા માં સમશ્લોકી અનુવાદ કરવાની શક્તિ નથી, એટલે સાદા ગદ્યમાં ભાષાન્તર કર્યું છે તે વાંચનાર નભાવી લેશે, એવી આશા છે. તા. ૩૦-૩-૩૪
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
અશુદ્ધિ વિષે. પૂ. ૬૨, ૯૬ વગેરેમાં કેટલેક ઠેકાણે સમકલિન એ રીતે શબ્દ છપાયો છે, પણ સમકાલીન જોઈએ.
પૃ. ૧૦૯ માં પં. ૮ લે. ૯ ને બદલે લે. ૧૮ જોઈએ તથા એ જ પૃષ્ટ ઉપર પં. ૧૩ માં ભીમે ને બદલે કણે જોઈએ. વળી એ જ પૃષ્ટ ઉપર છેલ્લા પેરેગ્રાફનું પહેલું વાકય નીચે પ્રમાણે સુધારીને વાંચવું:- ડાહલ એટલે પશ્ચિમ ચેદી દેશ જેની રાજધાની જબલપુર પાસે ત્રિપુરમાં હતી, તેને હૈદ્યરાજા'
બીજું પૃ. ૨૨૫, ૨૩૦ વગેરેમાં કેટલે ઠેકાણે વલભી છપાયું છે તે ભૂલ છે, ખરી રીતે બધે વલભી જ જોઈએ.
આ સિવાય બીજી પણ જોડણી, વગેરેની છેડી અશુદ્ધિઓ છે, પણ સુજ્ઞ વાંચનાર પિતાની મેળે સુધારી લેશે, એવી આશા છે.
૧. કેટલીક લોકકથાઓની બાબતમાં આવી જ વસ્તુસ્થિતિ છે, ટપ્પણીઓમાં એ બાબતની પણ સેંધ કરી છે. અહીં તે એક દાખલો બસ છે. ઇક્ષુરસપ્રબંધ નામને એક પ્રબંધ પ્ર. ચિં. ની અમુક પ્રતમાં વિક્રમ પ્રબંધમાં આવ્યો છે અને ભેજપ્રબંધમાં મળે છે, (જુઓ પૃ. ૧૫ ટિ. તથા પૂ. ૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org