SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૯ સમયના ગાળાને એક ચોવીશી કહેવાય છે. જ્યાં કાળ સરખો પ્રવર્તે છે તેવા મહાવિદેહ ક્ષેત્રોમાં ચોવીશીને નિયમ નથી. ત્યાં સદાકાળ ભગવંતે વિચરતા હોય છે. હવે જે વર્ણન કરવામાં આવે છે તે ચાલુ અવસર્પિણી કાળના જંબુદ્વીપના ભરતક્ષેત્ર આશ્રયી ચાલુ ચાવીશીના ચાવીશ ભગવંતાનું છે. પ્રથમ તીર્થકર તણું હુઆ ભવ તેર કહી જે, શાંતિતણું ભવ બાર સાર નવભવ નેમ લીજે. ૧ દસભવ પાર્થ નિણંદને સત્યાવીશ શ્રી વીર, શેષ તીર્થકર ત્રિી હું પામ્યા ભવજળતીર. ૨ જ્યાંથી સમકિત ફરસિયું ત્યાંથી ગણીએ તેહ, ધીરવિમલ પંડિત તણે જ્ઞાન વિમલ ગુણ મેહ. ૩ શ્રી ઋષભદેવ ભગવાનના ૧૩ ભવ, શ્રી ચંદ્રપ્રભુના ૭ ભવ, શ્રી શાંતિનાથના ૧૨ ભવ, શ્રી મુની સુવ્રતના ૯ ભવ, શ્રી નેમિનાથના ૯ ભવ, શ્રી પાર્શ્વનાથના ૧૦ ભવ, શ્રી મહાવીરસ્વામીને ૨૭ ભવ, શેષ ૧૭ જિન દરેકને ત્રણ ભવ. (સપ્તતિશત સ્થાનક પ્રકરણને આધારે ) પાઠાંતર: શ્રી ચંદ્રપ્રભુના ભવ-૩-૭-૮ શ્રી મુની સુવ્રત સ્વામી ભવ-૩. ઉપર બતાવેલ શ્રી જ્ઞાનવિમલ સૂરીકૃત ચિત્યવંદનમાં તયા પાઠાંતરમાં ભવોની સંખ્યામાં જે ફરક આવે છે તે સમકિત પામ્યાના ભવની ગણતરી જુદી જુદી માનેલ હોવાથી આવે છે. શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી મુનિસુવ્રત સ્વામીના જયાં ત્રણ ભવ બતાવ્યા છે ત્યાં તે ભવોથી સમક્તિ પ્રાપ્તિ અને ભાની ગણતરી કરેલ છે તેમાં આગળના ભવોને ઉલેખ નથી. શ્રી ઋષભદેવ ભવ-૧૩ ૧. ધનસાર્થવાહ ૨. દેવકુફુ યુગલિક ૩. સૌધર્મદેવ ૪. મહાબળ રાજા (મહાવિદેહ) ૫. ઈશાન દેવલોકદેવ ૬. વાજંઘરાજા ૭ ઉતરકુર યુગલિક ૮. સૌધર્મો દેવ ૯. કેશવ (વૈદ્ય) ૧૦. અયુતદેવલોકેદેવ ૧૧. વજનાભ ચક્રવતિ મહાવિદેહ ૧૨. સર્વાર્થ સિદધ દેવ ૧૩. શ્રી ઋષભદેવ ભગવાન. ૨ શ્રી અજિતનાથ ભવ–૩ (૧) વિમલવાહન રાજા (૨) અનુતર વિમાનેદેવ (૩) શ્રી અજિતનાથ ૩ ,, સંભવનાથ ભવ-૩ (૧) વિપુલવાહન રાજા (૨) સર્વાર્થ સિધે દેવ (૩) શ્રી સંભવનાથ ૪ ,, અભિનંદન ભવ-૩ (૧) મહાબળ રાજા (૨) વિજય વિમાનદેવ (૩) શ્રી અભિનંદન સ્વામી ૫ , સુમતિનાથ ભવ-૩ (૧) પુરુષસિંહરાજા (૨) વિજયંત વિમાનેદેવ (૩) શ્રી સુમતિનાથ ૬ ,, પદમપ્રભુ ભવ-૩ (૧) અપરાજિતરાજા (૨) આઠમે રૈવેયકેદેવ (૩) શ્રી પદમ પ્રભુ ૭ , સુપાર્શ્વનાથ ભવ-૩ (૧) નંણિરાજા (૨) મધ્યવયકે દેવ (૩) શ્રી સુપાર્શ્વનાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy