________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૩ ૩૨-ઘાતકીખંડે પશ્ચિમ મહાવિદેહે ઉત્કૃષ્ટ કાળે વિચરેલા તારક તીર્થપતિઓના ભવતારક નામો
(૧) ધર્મદત્ત (૨) ભૂમિપતી (3) મેરૂદત્ત (૪) સુમિત્ર (૫) શ્રી વેણનાથ (૬) પ્રભાનંદ (૭) પદમાકર (૮) મહાઘોષ (૯) ચંદ્રપ્રભ (૧૦) ભુમીપાળ (૧૧) સુમતિષેણ (૧૨) અમ્રુત (૧૩) તીર્થપતી (૧૪) લલિતાંગ (૧૫) અમરચંદ્ર (૧૬) સમાધિનાથ (૧૭) મુનિચંદ્ર (૧૮) મહેન્દ્રનાથ (૧૯) શશાંક (૨૦) જગદિશ્વર (૨૧) દેવેન્દ્રનાથ (૨૨) ગુણનાથ (૨૩) ઉદ્યોતનાથ (૨૪) નારાયણ (૨૫) કપિલનાથ (૨ ૬) પ્રભાકર (૨૭) જિનદીક્ષિત (૨૮) સકળનાથ (૨૯) શીલાહનાથ (૩૦) વ્રજધર (૩૧) સહસ્ત્રાર (૩૨) અશાકાખ્ય.
પાઠાંતરઃ (૧૩) તીર્થભૂતિ ૩ર-પુષ્કરાઘ દ્વિપે પૂર્વ મહાવિદેહે ૩ર વિજયમાં ઉત્કૃષ્ટ કાળે વિચરેલા મહાયોતિર્ધર શ્રી જિનના જયવંતના નામ:
(૧) મેઘવાહન (૨) જીવરક્ષક (૩) મહાપુરુષ (૪) પાપહર (૫) મૃગાંકનાથ (૬) સુરસિંહ (૭) જગતપૂજ્ય (૮) સુમતિનાથ (૯) મહામહેન્દ્ર (૧૦) અમરભૂતી (૧૧) કુમારચંદ્ર (૧૨) વારિપેણ (૧૩) રમણનાથ (૧૪) સ્વયંભૂ (૧૫) અચળનાથ (૧૬) મકરકેતુ (૧૭) સિધ્ધાર્થનાથ (૧૮) સકળનાથ (૧૯) વિજયદેવ (૨૦) નરસિંહ (૨૧) શતાનંદ (૨૨) વૃંદારક (૨૩) ચંદ્રાતપ (૨૪) ચિત્રગુપ્ત (૨૫) દઢરથે (૨૬) મહાયશા (૨૭) ઉષ્માંક (૨૮) પ્રદ્યુમ્નનાથ (૨૯) મહાતેજ (૩૦) પુષ્પકેતુ (૩૧) કામદેવ (૩૨) અમરકેતુ.
પાઠાંતર [૨૪] ચંદ્રગુપ્ત (૩૨) સમરકેતું ૩૨–પુષ્કરાઈ દ્વીપે પશ્ચિમ મહાવિદેહે ૩૨ વિજયમાં ઉત્કૃષ્ટ કાળે થએલા વિધિર તીર્થપતિના ઉત્તમોત્તમ નામે
(1) પ્રસનચંદ્ર (૨) મહાસેન (૩) વજનાથ (૪) સુવર્ણબાહુ (૫) કુરચંદ્ર (૬) વાવીર્ય (૭) વિમળચંદ્ર (૮) યશોધર (૯) મહાબળ (૧૦) વાસેન (૧૧) વિમળબોધ (૧૨ ભીમનાથ (૧૩) મેરૂપ્રભ (૧૪) ભદ્રગુપ્ત (૧૫) સુદ્રઢસિંહ (૧૬) સુત્રત (૧૭) હરિચંદ્ર (૧૮) પ્રતિમાઘર (૧૯) અતિશ્રેય (૨૦) કનકકેતુ (૨૧) અજિતવીર્ય (૨૨) ફિલ્થ મિત્ર (૨૩) બ્રહ્મદત્ત (૨૪) હિમકર (૨૫) વરૂણદત્ત (૨૬) યશકીતી (૨૭) નાગેન્દ્ર (૨૮) મહેશ્વર (૨૯) કૃતબ્રા (૩૦) મહેન્દ્ર (૩૧) વર્ધમાન (૩૨) સુરેન્દ્રદત્ત
પાઠાંતર (ર૩)બ્રહ્મભૂત (૨૪) હિતકર ૧૬૦-પાંચ મહાવિદેહ ક્ષેત્રના દરેકના ૩૨ લેખે ૧૬ ૦ જિનેશ્વર ભગવંતો મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા હતા અને પાંચ ૧૦-ભરતક્ષેત્રમાં પાંચ અને અિરવત ક્ષેત્રમાં પાંચ મળી ૧૦ ભગવંતે વિચરતા હતા તે નીચે મુજબ
૧ શ્રી અજીતનાથ જંબુદ્વીપ ભરતક્ષેત્રે ૧ શીતળનાથ જંબુદ્વીપ ઐરવતક્ષેત્રે ૧ શ્રી સિદ્ધાંતનાથ ઘાતકીખંડ પૂર્વભરતે ૧ શ્રી કરણનાથ ધાતકી ખંડ પશ્ચિમભરતે.
૧ શ્રી પુષ્પદંત ધાતકીખંડ પૂર્વ ઐરવતે ૧ શ્રી જિનરવામી ધાતકીખંડ પશ્ચિમ એરવતે જિ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org