________________
૩૨ ઃ શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન (૧૮) દશાર્ણદેશ – મુક્તિકાવતી નગરી ૧૮ લાખ ૯૨ હજાર ગામ (૧૯) ચેટીદેશ – શુક્તિકાવતી ૬૮૦૦૭ ગામ (૨૦) સિંધુસૌવીરદેશ – વીત્તભયપત્તન–૬૮૫૦૦ ગામ (૨૧) સુરસેન દેશમથુરા નગરી ૬૮૦૦૦ દેશ (૨૨) મંગદેશ – પાવાપુરી ૩૬૦૦૦ ગામ (૨૩) માસદેશ–પુરિવટ્ટા નગર ૧૪૨૫ ગામ (૨૪) કુણાલદેશ – સાવથી નગરી ૬૩૦૫૩ (૬૩૦૫૩) ગામ (૨૫) લાટદેશક કોહીવર્ષ નગર ૨૧ લાખ ૩ હજાર ગામ (૨૬) અરધો દેશ કે તાંબિકા નગરી ૨૫૮ ગામ.
ચાલુ ચોવીશીના જિન – એનિ, નામ અનુક્રમે (૧) નકુલ (૨) સર્પ (૩) સર્પ (૪) છાગ (૫) મુષક (૬) મહિષ (૭) મૃગ (૮) મૃગ (૯) વાનર (૧૦) નકુલ (૧૧) વાનર (૧૨) અશ્વ (૧૩) છાગ (૧૪) હસ્તિ (૧૫) માંજાર (૧૬) હસ્ત (૧૭) છાગ (૧૮) હરિત (૧૯) અ% (૨૦) વાનર (૨૧) અ% (૨૨) મહિષ (૨૩) મૃગ (૨૪) મહિષ.
પાંચે મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજ્ય હોય છે, તે વિજ્યના નામો ઃ (૧) કચ્છ ૨) સુકચ્છ (3) મહાકરછ (૪) કચ્છાવતી (૫) આવ (૬) મંગલાવર્ત (૭) પુષ્કલા (૮) પુષ્કલાવતી (૯) વસ (૧૦) સુવસ (૧૧) મહાવસ (૧૨) વાસાવતી (૧૩) રમ્ય (૧૪) રમ્યક (૧૫) રમણીય (૧૬) મંગલાવતી (૧૭) પદમ (૧૮) સુપદમ (૧૯) પરાપરમ (૨૦) પદમાવતી (૨૧) શંખ (૨૨) કુમુદાની (૨૩) નલીન (૨૪) નલિનાવતી (૨૫) વપ્રા (ર૬) સુવમ (૨૭) મહાવપ્ર (૨૮) વપ્રાવતી (૨૯) વલ્સ (૩૦) સુવઘુ (૩૧) ગંધિલ (૩૨) ગંધિલાવતી.
શ્રી. અજીતનાથ ભગવાનના સમયે ઉત્કૃષ્ટપણે ૧૭૦ શ્રી તીર્થકર દે વિચરતા હતાં તે ભગવંતોના પાપહર નામ : ૩૨. જંબુદ્વિપ મહાવિદેહે ૩ર વિજ્યમાં ઉત્કૃષ્ટ કાળે વિચરેલા ભગવંતના વિમળનામ : - (૧) જ્યદેવ (૨) કર્ણભદ્ર (૩) લક્ષમીપતિ (૪) અનંત હર્ષ (૫) ગંગાધર (૬) વિશાળચંદ્ર (૭) પ્રિયંકર (૮) અમરાદિત્ય (૯) કૃષ્ણનાથ (૧૦) ગુણગુપ્ત (૧૧) પદ્મનાભ (૧૨) જળધર (૧૩) યુગાદિત્ય (૧૪) વરદત્ત (૧૫) ચંદ્રકેતુ (૧૬) મહાકાય (૧૭) અમરકેત (૧૮) અરણ્યવાસ (૧૯) હરિહર (૨૦) રામેન્દ્ર (૨૧) શાંતિદેવ (૨૨) અનંતકૃત (ર૩) ગજેન્દ્ર (૨૪) સાગરચંદ્ર (૨૫) લક્ષમીચંદ્ર (ર૬) મહેશ્વર ( ૭) ઋષભદેવ (૨૮) સૌમ્યકાન્ત (ર૬) નેમપ્રભ (૩૦) અજિતભદ્ર (૩૧) મહીધર (૩૨) રાજેશ્વર.
૩ર – ઘાતકી ખડે પૂર્વ મહાવિદેહે ૩૨ વિજયમાં ઉત્કૃષ્ટકાળે વિચરેલા ભગવંતેના ભવ્ય નામે: (૧) વીરસેન (૨) વત્સસેન (૩) નિલકાંત (૪) મુંજકેશી (૫) રૂક્ષમીક (૬) ક્ષેમકર (૭) મૃગાંકનાથ (૮) મુનીમૂર્તિ ૯ વિમલનાથ (૧૦) આગામિક (૧૧) નિષ્પાપનાથ (૧૨) વસુધરાધિપ (૧૩) મલ્લિનાથ ૧૪) વનદેવ (૧૫) બળભદ્ર (૧૬) અમૃતવાહન (૧૭) પૂર્ણભદ્ર (૧૮) રેવાંકિત (૧૯) કલ્પશાખા (૨૦) નલિનીદત્ત (૨૧) વિદ્યાપતિ (૨૨) સુપાર્શ્વ (૨૩) ભાનુનાથ (૨૪) પ્રભંજન (૨૫) વિશિષ્ટનાથ (૨૬) જળપ્રભ (૨૭) મુનિચંદ્ર (૨૮) રૂષિ પામ (૨૯) કુડગદત્ત (૩૦) ભૂતાનંદ (૩૧) મહાવીર (૩૨) તીર્થેશ્વર. - પાઠાંતર (૧૧) દત્તનાથ (૧૭ મૂર્તિચંદ્ર (૨૬) ઋષિપાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org