________________
૧૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન કરણ સિત્તરી : ૭૦ પ્રકારની ક્રિયા શુધિઃ
૪ પ્રકારે પિંડ વિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભિક્ષુ પ્રતિમા, ૧૨ ભાવના, ૫ ઈન્દ્રિયનિગ્રહ, ર૫ પડિલેહણ શુદ્ધિ, 3 ગુપ્ત, ૪ પ્રકારના અભિગ્રહ મળી ૭૦ પ્રકારે ક્રિયાશુદ્ધિ દ્વારા
કરણ સિત્તરીનું વહન કરે. શ્રત સાગર : મૃત પાઠક ચારિત્ર નિર્યામક શ્રી ઉપાદયાય મહારાજ ગુણોની ૨૫ પચ્ચીશી થી ૬૨૫
ગુણગણાલંકૃત હોય છે.
શ્રી દ્વાદશાંગીરૂપ સમ્યકૃત સાથે જેનો સંબંધ છે તે પિસ્તાળીશ આગમ સૂત્રોના નામ ૧૧. અંગ. ૧૨. ઉપાંગ. જેના નામ ઉપાધ્યાય પદ ગુણ વર્ણનમાં દર્શાવેલા છે. ૧૦ પન્ના સૂત્ર ૧૨ઉશરણ, ૨ આઉર પચ્ચખાણ, ૩ મહા પચ્ચખાણ, ૪ ભકત પરિણા, ૫ તંદુલ
આલિક, ૬ ગણિ વિજઝા, ૭ ચંદ્ર વિજઝા, ૮ દેવેન્દ્ર રતવ, ૯ મરણ સમાધિ, ૧૦
સંથારા પય. ૬. છેદ સૂત્ર-૧ દશાશ્રુત સકંધ, ૨ બહતું ક૫, ૩ વ્યવહાર ક૫, ૪ જિત ક૫, ૫ નિશીથ, ૬
મહાનિશીથ. જ મૂળ સૂત્ર-૧ આવશ્યક સૂત્ર, ૨ દશવૈકાલિક, ૩ ઉત્તરાધ્યાયન, ૪ પિંડ નિયુક્તિ, (ઓધનિયુક્તિ) ૨ ચૂલિકા સૂત્ર—૧ નંદી સૂત્ર, ૨ અનુગદ્વાર સૂત્ર ૪૫ આગમ મૂળસૂત્ર ૮૬૬૬૩ કલેક પ્રમાણ
છે અને પંચાગી ૪૫ આગમ ૬૫૯૩૩૦ છ લાખ ઓગણ સાઠ હજાર ત્રણસેં ને ત્રીસ લેક પ્રમાણ છે.
પાલીતાણું આગમમંદિરમાં આગમ સૂત્રો આરસ પાષાણમાં કતરેલા છે. સુરત તથા શંખેશ્વરના આગમમંદિરમાં આગમસૂત્રો તામ્રપત્રમાં કતરેલા છે.
શ્રી સાધુ પદ - ૨૭ ગુણ સાધુ–સાઘક. મોક્ષ માગના સાધક સ્વ–પરહિત સાધક :
દરેક સારા-નઠારા કામ કરનાર અને તેના સારા-માઠા પરિણામે પામનાર દરેક કાર્યરત પ્રાણ સાધક કહેવાય છે. સપ્રવૃત્તિ અને અસદપ્રવૃત્તિ બંને સાધના તો ગણાય છે. અસદ્દ પ્રવૃત્તિ દ્વારા સાધના સાઘનાર સાધક સંસારની સાધના કરતા હોવાથી તેવા સાધકે, સાધક નહીં પણ બાધક કહેવાય છે. તેવા બાધક પ્રકારના સાધકોને સાધક કહેવાય નહીં. અહીં તો આત્મદષ્ટિ પામી જે આત્મસાધના સાધે છે તેને જ સુસાધુપદમાં સમાવેશ ગણેલ છે. જેની લાયકાત માટે ભગવંતોએ ૨૭ પ્રકારની મર્યાદાઓ દર્શાવેલી છે તે મર્યાદા પ્રમાણે સાધુતાના ઉત્તમ ગુણયુક્ત સાધુ સંસારની પ્રપંચયુકત સાધનાને તજીને આત્મસાધનાને સાધે છે. જે અંતરમુખ બનીને સત્યના શોધક અને આત્મહિતસાધક બને છે તે જ સાધુ સાધુપદના અધિકારી છે. જેનાથી બંધન વધે, બોજો વધે તેવી હરકેાઈ સાધનાને જિનેશ્વર ભગવંતએ મિથ્યા સાધના કહેલ છે. મિથ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org