________________
[૧૮]
આપેલા પુન્યદાનનું ફળ આપનારે જ ભોગવવાનુ` હૈાય છે, મરનારને તે જે તે શુદ્ધિમાં હાય તે પાતાનુ કુટુબ ધર્મ માર્ગે ચડવાના સતાષ અને પુન્ય-દાનની અનુમેાદના પ્રાપ્ત થાય છે. એ રીતે પુન્યદાન દ્વારા પ્રાપ્ત થયેલા સતેાષ અને તેની અનુમાઢના મરનાર માટે ઘણી મોટી બાબત છે, કારણ કે જીવનનેા સરકતા છેડા એ રીતે અમૃત-આસ્વાદી બને છે.
જન્મ સાથે અચૂક રીતે જડાએલ મૃત્યુના વારસા એ જ બધા સતાનાને માતા-પિતા તરફથી મળતા સાચા વારસે છે. જે અનિવાય રીતે અને અવશ્ય ભાગવવે જ પડે છે. જન્મને વધાઈ આપતા અને મૃત્યુથી ભય પામતા લેાકેા દેહ જીયનનની સાચી જવાબદારી સમજી શકતા નથી. તેએ-અજ્ઞાન-વશ મૃત્યુને દેહ જીવનથી અળગુ', પર અને અનાવશ્યક માને છે. એ એક એવી કપરી અને વસમી ભૂલ છે કે જેનાથી મોટુ બીજુ કાઈ અજ્ઞાન નથી. તે અજ્ઞાનજન્ય પરિસ્થિતિથી બચવા માટેના અમારા પ્રયત્ના ચાલુ છે. ખુલ્લી આંખે કે બંધ આંખે ભગવાન શ્રીમહાવીરદેવની પ્રકાશિત મૂતિના દૈીપ્ય દન ઘડીએ ઘડીએ થયાં કરે છે। પ્રતિમાના થતાં દન અંતર સ્થળમાં પ્રશસ્ત યાગાની પ્રક્રિયા ચાલુ હાવાની ખાતરી આપે છે.
અધ્યાત્મયોગી શ્રી આન ધનજી મહારાજના સ્તવનનું અજબ આકષ ણુ,
અંતિમ માંદગીના અઢાર વર્ષ પહેલાં, ૭૦ વર્ષની ઉંમરે, પિતાજી, જ્યારે તમે માંદગીમાં સપડાયા ત્યારે તમારી અંતિમ ઘડી સમજી, અમે તમને પુન્ય-દાન દેવાની તૈયારીમાં હતાં. તમે ત’દ્રાવસ્થામાં બેશુદ્ધ હતાં. ત્યારે અધ્યાત્મયેાગી આનદધનજી મહારાજનાં સ્તવના તમને ઘણા પ્રિય હોઈ ને લખમીચક્રમાઈ શ્રી આનધનજી રચિત સ્તવના ગાવા લાગ્યા. તમારી તદ્રાવસ્થામાં તમારી આત્મસુરતા એ સ્તવનાના ભાવવાહી ગાનમાં તલ્લીન હતી, તેની ખાતરી અમાને તુરત મળી ગઇ. લખમીચંદભાઈ સ્તવન ગાવામાં, તાલમાં કે ગાથાના ક્રમમાં કાંઈક ચૂકયા. તે ચૂકની તમે તદ્નાવસ્થામાં પણ નોંધ લીધી. કાઇના ટેકા વિના, સાજા માણસની જેમ તમેા સફાળા બેઠા થઈ ગયા અને પથારીમાં બેસીને સ્તવના ગાવા લાગ્યા. એ સ્તવનાના અજમ આકર્ષીણે તમે તમારા તૂટતા જીવનના તારાને અઢાર વરસ અકબંધ રહેવાની ગાંઠાથી બાંધી દીધા. તમે દવા વિના સાજા થયાં. ખીજા દિવસથી જ શ્રી જિન-પૂજા, સામાયિક આદિ ધર્મ – ક્રિયાના નિત્ય ક્રમ ચાલુ થયેા. તે છેક છેલ્લી માંઢગીની શરૂઆત સુધી સતત ચાલુ રહ્યો. ભાવવાહી સ્તવને માટે, તમારા અંતરના અસ્થિ-મજજા અવિહડ પ્રેમને અમે પ્રમેાતિ બનીને વારવાર વંદન કરીએ છીએ.
પ્રતિક્રમણ-પ્રેમ.
વિશેષ નબળાઈથી, તમે બેસીને પ્રતિક્રમણ કરી શકતા નહી હાવાથી, તેમજ પ્રતિક્રમણના સૂત્રોના ક્રમના ખ્યાલ ચૂકી જવાતા હેાવાથી, તમારી ઇચ્છા અને આદેશથી હુ` સૂત્રેા ખેલતા હતા, તમે પથારીમાં સૂતાં સૂતાં સૂત્રેા સાંભળતા હતા. પાપાની સાચી આલાચનાના પાવક પ્રગટાવીને તમે પ્રતિક્રમણ કરી રહ્યા હતા. એ રીતે પથારીમાં સૂતાં સૂતાં તમે કરી રહેલ પ્રતિક્રમણમાં, અને તે સમયની તમારી મુખમુદ્રામાં, સામાયિક બળના અતિ સશક્ત સદ્ભાવા હુ પૂરતા પ્રમાણમાં જોઈ શકતા હતા. જ્યારે હું કટાસણા ઉપર બેસીને, સામાયિક લઈને, ચેાગ્ય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org