________________
[૧૬]
જીવનની શરૂઆતમાં પ્રાપ્ત થએલ, સમજણુના પ્રથમ તબકકાથી, જ્ઞાનજળની ગળથૂથી આપીને, આધ્યાત્મિક જ્ઞાનની કંઠનળીને સુકાતી બચાવીને, સુષુપ્ત તત્ત્વરુચિને જાગૃત કરીને, તત્ત્વ અભ્યાસની વિવિધ વાનગીએ પીરસીને, મારાં અંતર દેહમાં આત્મ-શિક્ષણના પાચક રસા પેદા કરીને, તમેાએ જે સમ્યક્ ખ્યાલના સાજ સજાવ્યા છે, તે શિક્ષણુ-સાજના આલંબન વડે, મારી સમ્યક્ દૃષ્ટિ અને સમ્યક્ મતિના ઘડાએલા ઘાટ પ્રમાણે “ શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શીન ” પુસ્તકનું લખાણ લખી શકાયું છે. મારામાં તત્ત્વ અભ્યાસની રુચિ પેદા કરનાર, મૂળ પુરાગામી ઉપકારો એવા તમેને વદન કરીને, આ પુસ્તક ભાઈ દુર્લભજીની જીવન સ્મૃતિને અણુ કરુ છું. અને સાથેાસાથ ગઝલશતકમાં ગાજતી પિતૃ-સ્મૃતિ-સુવાસના થોડા પુષ્પાની પુષ્પાંજલિ અપી ને તમારી પુન્ય-સ્મૃતિના સત્કાર કરું છું :
લઘુ વયથી લગન લાગી, અમર દૃષ્ટિની અતરમાં; સફળ અભ્યાસ પામેલા, મહેસાણાની શાળામાં... તમે પેદા કર્યા પૈસા, પરિગ્રહમાં ખુચ્યા, વિના; વિપુલ રીતે, વિના વેશે, તમે સાધી છે સાધુતા... સૂરિ સમ્રાટ આનંદે, પૂજાની ઢાળ સાંભળતા; પૂર્જા ઉપાસના માટે, પ્રશ'સા ખૂબ પામેલા... પઢી સથાર પેરિસી, શરણ ચારે સ્વીકારીને; જગતની જીવ રાશિને, સુત્તા ખામી ખમાવીને ચતુર પહેારે તજી શય્યા, સ્મરણ નવકારનું સ્મરતાં; તજી નિદ્રા અને તંદ્રા, ક્રિયા આવશ્યકેા કરતાં... સ્થિરાસન સ્થિર મન સ્થાપી, સજી સમાયિકે સમતા; પ્રભાતે દિલ પાંખડીએ, પરિમલ ભક્તિની ભરતા... વરસ અઠવાસી વિતાવ્યા, વગર તકરાર ડ ફ્ાસે; સજી સાદાઈ સંતાની, બધે ફૂલા બિછાવ્યાં છે.... શુકલ તૃતીયા શિશ વારે, પ્રથમ સૉંવત્સરી રાતે; વિના પીડા વિના વ્યાધિ, જપી નવકાર નિરાંતે... દિવસ અંતે સમી સાંજે, નયનના નૂર નિતાર્યાં; તજી કુટુ બને કાયા, પિતા પરલેાક સિધાવ્યા... (પિતૃ- સ્મૃતિ-શતક )
-છેલ્લા સમયની અતિમ વાતે
સંવત ૨૦૨૮ના ભાદરવા સુદિ બીજના, શ્રી નવકાર મહામંત્રની સંગીતધૂન સાંભળ્યા બાદ તમે કહ્યું કે, મારા પ્રવાસના બિસ્તરા-પેાટલાં ખ‘ધાઈ ગયાં છે. પ્રયાણુ-ઘંટ વાગતા પ્રવાસ ચાલુ થશે. ત્યારે મેં કહ્યુ કે બાપુજી, અંતરમાં કેાઈ જાતની ઇચ્છાએ હાય તા જણાવેા.
જવાબમાં તમે હસીને ધીમા અવાજે કહેવા લાગ્યા. :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org