________________
૧૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
રહ્યું આ જીવન છે જિન સકળને વીર વીના, રહ્યું છે રાજી ચરમ પ્રભુને તેર મહિના, સમારંભાદિના બહુલ તંતુ દોર તેડી, સવાઈ તન્મય છે સ્વપદ લીનતા ધ્યાન જોડી..૩
૭૩
- દોહા – વ્રત – વય - વાસુપૂજ્ય મલ્લી પ્રભુ નેમ પાસ ને વીર, પ્રથમ વયે વ્રત ધારતા ધર્મ ધુરંધર ધીર...૧ રાજ્ય રૂધિને ભેગવી ઓગણીશ અરિહંત, સંકેલી સંસારને દ્વિતીય વયે દિક્ષીત..૨
વ્રત-તપ એકાશન સુમતિ પ્રભુ વાસુ પૂજ્ય ઉપવાસ, મહિલ પાસ જિણુંદને વ્રત તપ ત્રણ ઉપવાસ..૩ શેષ વિશ જિનેશને વ્રત ત૫ બે ઉપવાસ, શીબીકાને છાંડીને ધારે વ્રત ઉલ્લાસ ..૪
દીક્ષા-પરિવાર ષટ શત સાથે બારમા ત્રણશત મલ્લિ પાસ, સાથે સંયમ આદરે વીર વીના સહવાસ...૫ દિક્ષાથી પરિવાર છે આદી ચાર હજાર, શેષ પ્રભુના સાથમાં પ્રતિજિન એક હજાર..૬
દિક્ષા–સ્થળ દ્વારા પુરી નેમજી શેષ જન્મ-પુર સ્થાન, નગરે દીક્ષા ધારતા જુદા તરૂ ઉદ્યાન...૭
લેચ-મુષ્ટિ એક મુષ્ટિ ઓછો કહ્યો આદી જિનેને લોચ, તીર્થ–પતી તેવીશને પંચ મુષ્ટિ છે લોચ...૮
દેવદુષ્ય અને સ્થિતિ દેવ દુષ્ય ઈન્દ્રો ધરે જિન અંગે ઉલ્લાસ, આજીવન તેવીશને, વીર ત્રદશ માસ..૯ માસ તીથી ને શિબીકા-વન તરૂવરના નામ, આપેલી છે ગદ્યમાં વિગત તેહ તમામ...૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org