________________
૫૨
:
૧૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શ
આહાર વિવાહ અને કુમારકાળ-સ્થાન પર થી પ૪
નાના કરે જનની-પાન જિનેશ ક્યારે અંગુષ્ટ-પાન કરતાં જિન શીશુ કાળે યૌવન વયે મધુર ભેજન આદિનાદિ લેતા શ્રી આદીજિન કલ્પતરૂ ફળાદિ...૪ શ્રી મહિલા નેમ પ્રભુએ નથી લગ્ન લીધા, બાવીશ ભેગ ઉદયે ઘરવાસ માંડ્યા, કુમારકાળ જિનના જુદા જુદા છે, વદ સવાઈ કર જોડી જિને બધાને..૫
૫૩
રાજ્યકાળ-ચકીકાળ સ્થાન પપ-પ૬
ચામર છંદ મહિલનેમ પાસવીર વાસુ પૂજ્ય બારમાં, નાકર્યો સ્વિકાર રાજ્ય કાજ જાણે કારમાં, એગણીશ રાજયની ધૂરા ધરે ધરાપતિ, શાંતિકુંથુ અર પ્રભુ છ ખંડના અધિપતી ૧ જિનના જુદા જુદા જ રાજ્યકાળ જાણવા, રાજ્યકાળ ચકીકાળ અર્ધ અર્થ માનવા,
૫૫ પાળતા પ્રજા સુરેખ સત્ય ન્યાય સાચવી નષ્ટ કરી કષ્ટ રૂડી રાજ નીતી દાખવી. ૨
લેકાંતિક દે અને સંવછરદાન
સ્થાન ૫૭ – ૫૮ ન્યાયને નિતિ નિપૂણ નેક ટેક રાખતા, કાળ ચાલતો રહે જ, વારના જતાં જતાં, કૃષ્ણ રાજીમાં રહેલ દેવ દેવલોકના, આવીને વદે નમીય પાય જિન દેવના....૩ સુર લોક આંતિકે વદે ધરી વિવેકને, સ્વામી સમય છે થયો, હવે વહાવો તીર્થને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org