________________
ત દર્શન : ૯
શ્રી જિનેન્દ્ર જીવન રાતા ધેાળા પીળા લીલા કાળા રંગ પ્રકારે છે, જિનવરના દેહ પચરંગી પાંચે રંગો ધારે છે;
સઘળા દેવોના રૂપાણુ એકજ અંગુલ જે આવે, તોપણ જિન ચરણાંગુલ પાસે તદ્દન તેજ વિહિન લાગે..૨
બળ દેવોથી અધિક બળી છે વાસુદેવ તે બળમાં, તેનાથી ચકી બળ બમણું શ્રેષ્ઠ ગણાયે સૃષ્ટિમાં; ચકી ને ઈન્દ્રોના કૌવત સાવ નમાલા લાગે છે, જિનવરના તન બળની પાસે હીન અનંતા ભાગે છે....૩
સઘળા સુલક્ષણ લક્ષીત કલ્પતરૂ જિન કાયા છે, ગૃહ જીવનમાં મતિ શ્રત અવધિ ત્રણ જ્ઞાને પંકાયા છે; પચરંગી પંચામૃત કાયા પાવન પુષ્પ પરાગી છે, અસીમરૂપ અનંત બળી પ્રભુ વિશ્વેશ્વર વડભાગી છે..૪
દેહમાન સ્થાન ૪૯ થી ૫૨ ઉસેધગુણ-આત્માગુણ અને પ્રમાંણગુલથી
વસંતતિલકા-છંદ છે પાંચસે ધનુષ કાય યુગાદી સ્વામી, છે ન્યુન ન્યુન ઘટતી કમથી કહેલી, છે છેવટે વીર વધુ કર સાત ધારી, છે કાળની નિયત ગતીની એહ યારી...૧ આમાંગુલે વધુ શતાધિક વશ જાણે, સ્વ-સ્વ જિનેશ તન અંગુલ માન માને, જુદી રીતે નિયત માપ બતાવતા તે, સરખા પ્રમાણ દર્શિત પ્રમાગુલો છે...૨
૫૦
જુદા પ્રકાર ત્રણ, માન પ્રમાણ સરખા, છે રીત જુદી જ છતાંય જવાબ સાચા, હિસાબની હકિકતા સરખી ખૂબી છે, વિવિધ તાળ-કાળની બધી કુંચીઓ છે..૩
જિ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org