________________
૨ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન
શુકલ પાક્ષિક સર્વનો નકકી ભવ નિતાર, ભવ ગણના તેની બને નિયમ એ નિરધાર..૧૨ સંસારી સમકિતીને અગણિત સંખ્યા , ગણતા તેહ ગણાય ના સઘળાના ભવ આંક.૧૩ તેથી રત્ન પુરુષ જે તીર્થકર ચોવીશ, તેની ભવ-સ્તવના કરે સેમ તિલક સૂરીશ...૧૪ રવીન્દ્રને હૃદયે ધરી રસ-લોલુપ સવાઈ આતમ રસ આરોગવા જિન ભવના ગીત ગાય....૧૫
વીશે જિન ભગવંતોની ભવ સંખ્યા
સવૈયા એકત્રીશી છંદ સમક્તિની શક્તિ સજીને તેર ભવે શ્રી આદીનાથ, સાત ભવે શ્રી ચંદ્ર પ્રભુ ને બાર ભવે શ્રી શાંતિનાથ નવ ભવથી ભવભ્રમણ નિવારે, શ્રી મુનિસુવ્રત નેમકુમાર, દસ, સત્યાવીશ ભવ સંખ્યાથી પાસ અને વીરનો વિસ્તાર...૧
શેષ રહેલા સત્તર જિનવર ત્રણ ભવથી પામ્યા છે તીર, તીથી પ્રવર્તકના પ્રણમીજે ભવ વિસામા રૂપ શરીર; શ્રી મુનિસુવ્રત ચંદ્ર પ્રભુના ત્રણ ભવ છે પાઠાંતર પાઠ, ભવ્યાદર્શ ભરેલા ભવથી ઠીક સવાઈ પામ્યા ઠાઠ..૨
જિન ભવ અગાઉના પૂર્વના બે ભવના તેર સ્થાને
રાગ-ગઝલ અઢીકાપે મનુજ ક્ષેત્રે ક્ષિતીજના આર્ય ખંડોમાં,
વિવિધ દીશા વિજય નગરી રહેલી
કર્મ
ભૂમિમાં..૧
પ્રવર્તિત ધર્મ દેશમાં જનમ નૃપતિ કુળે ધારી, ધરી શુભનામ કુશળતા ગૃહસ્થા વાસ સ્વીકારી..૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org