SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ શાસન પ્રભાવક આચાર્યદેવશ્રી વિજ્યમતીપ્રભ–સૂરિશ્વરજી મહારાજ સાહેબની ગુરુ-તુતિ, દોહા-સપ્તક હણહણતા હય પાંચની, લીધી હાથ લગામ; ચીવટ સજજ ચલાવિયા, શિવ-પંથે સરિયામ ...૧ બૂઝ બની, બ્રહ્મચર્યને, રત્ન-દીપ રળિયાત; નવગઢમાં નવકટિથી, ધારી ધરી નિરાંત...૨ પરભાવની પાલખી, કાષાયિક કમજાત; કધિ માન માયા અને, તજી લાભ પંચાત. ... ૩ પંચ મહાવ્રત-મંદિરે, પંચાચાર પ્રકાશ; સમિતી ગુપ્તિ સંકેતથી, શુભ ત્રિયાગ સુવાસ ...૪ વિજય સૂરીશના, શિષ્ય રત્ન સૂરીશ; ગગન રવિ તપ ગરછના, છલકે ગુણ છત્રીશ ...૫ સૂરિ-ગુણ સાચા મોતીની, ધારી મૌક્તિક માળ, ચણાનામ તથા ગુણે, સફળ જીવન ઉજમાળ ...૬ સંત સરળ શિરોમણી, મોતી-પ્રભ સૂરીશ; સદગત્ શાસન સ્થંભને, નમીએ નામી શીશ ..૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy