________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૧૫ ચોવીશે ભગવંતે સર્વ પુર્વ ધારી સાધુ સંખ્યા ૩૩૯૯૮ તેત્રીશ હજાર નવસો અને અઠ્ઠાણું છે
વંકિય લબ્ધિધારી સાધુ સંખ્યા સ્થાનક-૧૨૦ વિશે ભગવતે વૈકિય લબ્ધિધારી સાધુ સંખ્યા અનુક્રમે
(૧) ૨૦૬૦૦ (૨) ૨૦૪૦૦ (૩) ૧૯૮૦૦ (૪) ૧૯૦૦૦ (૫) ૧૮૪૦૦ (૬) ૧૬૧૦૮ (૭) ૧૫૩૦૦ (૮) ૧૪૦૦૦ (૯) ૧૩૦૦૦ (૧૦) ૧૨૦૦૦ (૧૧) ૧૧૦૦૦ (૧૨) ૧૦૦૦૦ (૧૩) ૯૦૦૦ (૧૪) ૮૦૦૦ (૧૫) ૭૦૦૦ (૧૬) ૬૦૦૦ (૧૭) ૫૧૦૦ (૧૮) ૭૩૦૦ (૧૯) ર૯૦૦ (૨૦) ૨૦૦૦ (૨૧) પ૦૦૦ (૨૨) ૧૫૦૦ (૨૩) ૧૧૦૦ (૨૪) ૭૦૦
ચોવીશે ભગવતેના સર્વ ક્રિય લબ્ધિધર સાધુની સંખ્યા ૨ લાખ ૪૫ હજાર ૨૦૮ ૨૪૫૨૦૮ છે.
વાદિમુની સંખ્યા સ્થાનક-૧૨૧ એવી ભગવંતોના વક્રીમુનીઓની સંખ્યા અનુક્રમે
(૧) ૧૨૬૫૦ (૨) ૧૨૪૦૦ (૩) ૧૨૦૦૦ (૪) ૧૧૦૦૦ (૫) ૧૦૪૫૦ (૬) ૯૬૦૦ (૭) ૮૪૦૦ (૮) ૭૬૦૦ (૯) ૬૦૦૦ (૧૦) ૫૮૦૦ (૧૧) ૫૦૦૦ (૧૨) ૪૭૦૦ (૧૩) ૩૨૦૦ (૧૪) ૩૨૦૦ (૧૫) ૨૮૦૦ (૧૬) ૨૪૦૦ (૧૭) ૨૦૦૦ (૧૮) ૧૬૦૦ (૧૯) ૧૪૦૦ (૨૦) ૧૨૦૦ (૨૧) ૧૦૦૦ (૨૨) ૮૦૦ (૨૩) ૬૦૦ (૨૪) ૪૦૦ ચોવીશે ભગવંતના સર્વવાદિ મુનીઓની સંખ્યા ૧ લાખ ૨૬ હજાર અને ૨૦૦
– ૧૨૬૨૦૦–છે. સામાન્ય મુની સંખ્યા સ્થાનક-૧૨૨ વીશે ભગવંતની સવ સાધુ સંખ્યા ૨૮૪૮૦૦૦ ની છે તેમાંથી નીચેના સાત સ્થાનકેની સંખ્યા બાદ કરતાં જે સંખ્યા આવે તે સામાન્ય મુનીની સંખ્યા સમજવી.
બાદ કરવાના સાત સ્થાનકે :
(૧) ગણધર સંખ્યા ૧૪પર, (૨) કેવળી સંખ્યા ૧૭૬૧૦૦ (૩) મનપર્યવી સંખ્યા ૧૪૫૫૯૧ (૪) અવધિજ્ઞાની સંખ્યા ૧૩૩૪૦૦ (૫) પૂર્વધારી સંખ્યા ૩૩૯૮ (૬) વૈકિય લબ્ધિધર સંખ્યા ૨૪૫૨૦૮ (૭) વાદી મુનિ સંખ્યા ૧૨૬૨૦૦સાથે સ્થાનની કુલ સંખ્યા ૮૬૧૯૪૯ થાય છે તે સર્વ સાધુ સંખ્યા ૨૮૪૮૦૦૦ માંથી બાદ કરતાં ૧૯૮૬૫૧ સંખ્યા રહે તે ચોવીશે ભગવાનના સામાન્ય મુની સંખ્યા જાણવી
બાદ કરવાના સાતે સ્થાનની સંખ્યા બાદ કરતા ચોવીશે ભગવતેના સામાન્ય મુનીઓની સંખ્યા અનુકમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org