________________
૧૧૨ : જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન
દેવનાં તીના તીર્થ -પ્રવનકાળ ગણાય છે. ચુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનથી ચાવીસમા તીપતિ શ્રી મહાવાર સ્વામીના તી કાળ સુધી તી પ્રવર્તન અખાધિત રીતે ચાલુ રહેલ છે અને શ્રી મહાવાર સ્વામીનું તીથ પ્રવન પાંચમા દુષમ આરાના અંત સુધી ચાલશે. નવથી પન્નર ભગવ'તાના તીથે, તીથ વિચ્છેદ કાળમાં, દ્વાદશાંગીના વિચ્છેદ્ર કહેલ છે તે સમયે સાધુસાધ્વીના અભાવ હાય છે.
એ રીતે શ્રી આદિનાથ ભગવાનથી શ્રી મહાવીર સ્વામી ભગવાન સુધીના ચાવીશે ભગવાનાના તી પ્રવનકાળ ૨૨ હજાર વર્ષાં ન્યુન એક કાડાકેાડી સાગરાપ એક લાખ પૂર્વ ત્રણ વ્રરસ અને સાડા આઠ માસ છે.
શ્રી વીર ભગવાનના તીથ પ્રવનકાળ પૂરા થતાં, તીથૅ વિચ્છેદકાળના છઠ્ઠા આરાના ૨૧૦૦૦ વરસ અને આવતી ઉત્સર્પિણી કાળના પ્રથમ એ આરાના ૪૨૦૦૦ વરસ મળી ૬૩૦૦૦ વર્ષના તીર્થં વિચ્છેદ કાળ પસાર થતાં. આવતી ઉત્સર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ જિન પ્રથમ તી-સ્થાપના કરશે.
એ રીતે તીથૅ – સ્થાપના પ્રવાહથી અનાદિ અનંત રૂપે જગતમાં હોય છે.
-
શ્રી ગણધર ભગવતા અને ગણુ સખ્યા સ્થાન-૧૧૦–૧૧૧
ચાવીશે ભગવંતેાના ગણધરાની સખ્યા અનુક્રમે
(૧) ૮૪ (૨) ૯૫ (૩) ૧૦૨ (૪) ૧૧૬ (૫) ૧૦૦ (૬) ૧૦૭ (૭) ૯૫ (૮) ૯૩ (૯) ૮૮ (૧૦) ૮૧ (૧૧) ૭૬ (૧૨) ૬૬ (૧૩) ૫૭ (૧૪) ૫૦ (૧૫) ૪૩ (૧૬) ૩૬ (૧૭) ૩૫ (૧૮) ૩૩ (૧૯) ૨૮ (૨૦) ૧૮ (૨૧) ૧૭ (૨૨) ૧૧ (૨૩) ૧૦ (૨૪) ૧૧
ચાવીશે ભગવંતેાની ગણધર સંખ્યા ૧૪૫૨ અને ગણુ સંખ્યા ૧૪૫૦ છે. તેવીશ ભગવ‘તા સુધી ગણુ અને ગણધર સખ્યા સરખી છે. મહાવીર ભગવાનના ગણુધર–૧૧ અને ગણ ♦ છે. આ કારણથી ગણધરાની સખ્યાથી ગણુ એ ઓછા છે.
મુની સંખ્યા સ્થાન – ૧૧૨
ચાવીશે ભગવતેાના મુનીઓની સખ્યા અનુક્રમે લાખ અને હજારમાં
(૧) ૦-૮૪ (૨) ૧-૦ (૩) ૨-૦ (૪) ૩-૦ (૫) ૩-૨૦ (૬) ૩-૩૦ (૭) ૩-૦ (૮) ૨-૫૦ (૯) ૨-૦ (૧૦) ૧-૦ (૧૧) ૦-૮૪ (૧૨) ૦-૭૨ (૧૩) ૦-૬૮ (૧૪) ૦-૬૬ (૧૫) --૬૪ (૧૬) ૦-૬૨ (૧૭) ૦-૬૦ (૧૮) ૦-૫૦ (૧૯) ૦-૪૦ (૨૦) ૦-૩૦ (૨૧) ૦-૨૦ (૨૨) ૦-૧૮ (૨૩) ૦-૧૬ (ર૪) ૦૧૪
ચાવીશે ભગવ'તાની સ` મુની સંખ્યા ૨૮ લાખ ૪૮ હજાર (૨૮૪૮૦૦૦) છે. ઉપર્યુક્ત મુની સંખ્યા ભગવાનના સ્વહસ્તે દીક્ષિત મુનીઓની છે. પ્રશિષ્યાદ્વિ પરિવારની સખ્યા જુદી સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org