________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૮૩ ચક રત્ન, દંડ, છત્ર અને ચર્મ એ ચાર રન આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ખડગ્ન , કાંકણિ અને મણિ એ ત્રણ રને ભંડારમાં ઉત્પન્ન થાય છે. ગજ અને અશ્વ એ બે રને વિતાઢય ગિરિમાળામાં ઉત્પન્ન થાય છે. સ્ત્રી-રત્ન ક્ષત્રીય રાજાને ઘેર કન્યારૂપે ઉત્પન્ન થાય છે. બાકીના પુરોહિત-સેનાપતી-ગૃહપતી અને વાર્ષિકીએ ચાર રસ્તે ચકવતીની નગરીમાં ઉત્પન્ન થાય છે.
પાંચ મહાવિદેહ ક્ષેત્રની ૧૬૦ વિજ્યમાં યુગપ૬ ૨૮, ૨૮, ૨૮, ૨૮, ૨૮, ચક્રવતી, ૪, ૪, ૪, ૪, ૪, વાસુદેવ અથવા ૪૪પ ચકવતી અને ૨૮૪૫ વાસુદેવ હોઈ શકે છે.
ચક્રવતીના નવ નિધાન ૧ નૈસપી નિધાન-ગામ નગર-આકર-પાટણ-દ્રોણ મુખ-કંટક-નિવેશ મંડળધર આદિ સર્વ સ્થાપત્ય
- સંબંધી અને શિલ્પ સબંધી. ૨ પાંડુક નિધાન-ગણિતના માન ઉન્માન, બીજના પ્રમાણ ૨૪ પ્રકારના ધાન્યના ઉત્પાદન સબંધી. ૩ પિંડલક નિધાન – સ્ત્રી-પુરુષના આભરણ અને હસ્તી તથા અશ્વના લક્ષણ સબંધી. ૪ સર્વ-રત્નનિધાન–ચોદે રત્નની ઉત્પત્તિ સબંધી. ૫ મહાપદ્મ નિધાન–વસ્ત્ર અને રંગના ઉત્પતિ પ્રકાર, અને સાત ધાતુઓ અને વસ્ત્રોની દેવાની
રીતે સબંધી. ૬ કાળ નિધાન- સમસ્તકાળ જ્ઞાન (જ્યોતિષ્મજ્ઞાન) શિલ્પ-વિષય, શતકમ, કૃષિ અને
વાણિજ્ય સંબંધી. ૭ મહાકાળ નિધાન – સોનું, રૂપું, મેતી, પ્રવાળ, મણિ, સ્ફટિક આદિની ઉત્પતિ સબંધી. ૮ માણવક નિધાન – શસ્ત્ર, સર્વદંડ, અને સુભટ સબંધી, યુદ્ધ સામગ્રી, યુદ્ધ નીતિ અને દંડ
નીતિ સબંધી. ૯ શંખ નિધાન નાટક, નૃત્ય, વાજીવ, ગદ્ય અને પદ્ય સબંધી તથા ધર્મ, અર્થ અને કામ સબધી.
પ્રત્યેક નિધાન આઠ જન ઊંચા, નવજન પહોળા અને ૧૨ યોજન લાંબા, પિટીને આકારે, ગંગાનદીના મુખ આગળ સદાકાળ રહે છે. ચકવતી છ ખંડ સાધીને પાછા વળે ત્યારે, તેને પુદયે તેની સાથે આવે છે અને ચક્કીની નગરીના નીચેના ભાગમાં પાતાળમાં રહે છે. આ નિધાનો વિવિધ રનમય છે. ઘણું ધન અને રત્નાદિ સમૃદ્ધિમાં સહિત હોય છે. આ નવે નિધાને એક એક હજાર અધિષ્ઠાયક યોથી અધિષ્ઠિત હોય છે.
પાંચ મહાવિદેહ ક્ષેત્રના ૧૨ વિજયમાં દરેક વિજયને છ ખંડ હોય છે તે પ્રત્યેક વિજયમાં છ ખંડ અધિપતિ એક એક ચક્રવતી હોઈ શકે છે. ભારત અને ઐરવત દશ ક્ષેત્રોમાં દરેક ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં બાર બાર ચક્રવતી રાજાઓ થાય છે.
વીશે ભગવતેને પુત્ર પરિવાર–અનુક્રમે (૧) ૧૦૦ (૨) – (૩) ૩ (૪) ૩ (૫) ૩ (૬) ૧૩ (૭) ૧૭ (૮) ૧૮ (૯) ૧૯ (૧૦) ૨ (૧૧) ૧૨ (૧૨) ૯ (૧૩) – (૧૪) ૮૮ (૧૫) ૧૯ (૧૬) ૧,૫૦,૦૦૦૦૦ (૧૭) ૧૫૦ લાખ (૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org