SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પચ્છેગામ મંડન શ્રી શીતળનાથ જિન–સ્તુતિ મંગળ મૂર્તિ મંગળ દાતા. વિદન-વિઘાતક, વિશ્વ-વિધાતા. પરમ બ્રહ્મ પ્રગટ-પદ જ્ઞાતા, આતમ રાસ રમણ રસ દાતા, પારંગત પાવન પરમાત્મા, મંગળસૂતિ ૧ અંતર અઘહર, દિલ-દિવાકર, શીતળ દશન ચંદ્ર સુધાકર, ભવ-વન ભયહર ભગીરથ ભ્રાતા, મંગળ મૂર્તિ ...૨ વિશ્વભર, ઈશ્વર, શિવ, શંકર, ચિઘન ચિદરૂપ પ્રાણ પ્રિયંકર, તીથ"કર, જિન, ત્રિભુવન વાતા– મંગળ મૂતિ .... ૩ શુદ્ધ સનાતન રૂપ ચિરંતન, નિરંજન, નીરવ, નિસ્પંદન, સિદ્ધ, સ્વયંભૂ શિવ સુખદાતા, મંગળ મૂર્તિ ...૪ તાપ ત્રિવિધ હર શીતળ સ્વામી, શીતળ નામી દેવ નમામિ, સવ સ્વધર્મ સવાઈ દાતા, મંગળ મૂર્તિ - ૫ —સવાઈલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy