________________
શ્રી પચ્છેગામ મંડન શ્રી ધર્મનાથ જિન-રસ્તુતિ
શ્રી ભાનુ ભૂપ કુળ અંબરમાં, કલુષિત તમહર નમું ચરણોમાં. પૂજિત અંગે પુરંદરથી, રસ અમૃતતા વધતી શશિથી ..૧ વિખ્યાત શાંતિમય જીવનથી, જય પામ્યા રાગાદિ અરિથી. થવા અન્ય, આપ સુમેરુ છો,
જીવન કંચન પર ગેરૂ છે. ..૨ (જ્ઞાતા ગીરૂઆ સહુ બાબતના, નરવર, દાતા ધિ-મણીને શાતા દયે. દઈ દુર્લભ સેવા લાગે સવાઈ ચરણે દેવા ....૩
-સવાઈલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org