________________
શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૬૭ સત્તાણુવઈ સહસા લખા છપ્પન અઠ્ઠ કડીઓ, બત્તિસય બાસિઆઇ તિઓ લોએ ચેઈએ વંદે પન્નરસ કેડી સયાઈ કેડીબાયાલ લખ અડવના, છત્તીસ સહસ અસિઈ સાસય બિંબાઈ પણમામિ
(જગચિંતામણી સૂત્ર) આહકોડ સત્તાવન લાખ બસે ને બાશી ૮૫૭૦૦૨૮૨ શાશ્વત જિન પ્રાસાદ અને પન્નરસો. બેંતાળીશકોડ અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર અને એંશી ૧૫૪૨ ૫૬૩૬૦૮૦ શાશ્વત જિન બીબોને વંદન કરું છું. | વ્યંતર અને જ્યોતિષ દેવ લોકમાં અસંખ્ય શાશ્વત જિન પ્રસાદ અને અસંખ્ય શાશ્વત જિન પ્રતિમાઓ છે. તે જિન પ્રાસાદો ૧રા યોજન લાંબા, સવા છ જન પહોળા અને નવ યોજન ઊંચા છે. તે પ્રસાદમાં રહેલી પ્રતિમાઓ પાંચસે ધનુષ્ય ઉંચાઈની છે. વ્યંતર અને
જ્યોતિષક નિકાયમાં અસંખ્ય શાશ્વત પ્રાસાદ અને પ્રતિમા હોવાથી તેની ગણતરી થઈ શકે નહીં તેથી શ્રી જીવવિજ્યજી મહારાજે સકલતીર્થ સૂત્રમાં નીચેની પંક્તિથી તે અગણિત શાશ્વત પ્રાસાદ અને શાશ્વત પ્રતિમાને વંદન કરેલ છે.
વ્યંતર તિષીમાં વળીજેહ શાશ્વત જિન વંદુ તેહ”વ્યંતર અને જ્યોતિષી એ બે નિકાય સિવાયના દરેક સ્થળોના શાધવત ચત્ય અને શાશ્વત બિંબનુ વર્ણન સકળતીર્થ સૂત્રમાં દર્શાવેલ છે.
દીમાનિક દેવલેકમાં શાશ્વત જિન-પ્રાસાદ અને પ્રતિમાઓ
૧ સૌધર્મ દેવલોકમાં શાશ્વત પ્રાસાદ ૩૨ લાખ છે. પાંચ સભા સહિત દરેક પ્રાસાદે ૧૮૦ જિન
બીંબ છે. કુલ ૫૭ કોડ ૬૦ લાખ. ૨ ઈશાન દેવલોકમાં ૨૮ લાખ પ્રાસાદ, દરેક પ્રાસાદે ૧૮૦ જિનબીંબ. કુલબીબ ૫૦ કેડ ૪૦
લાખ. ૩ સનતકુમાર દેવલોકમાં ૧૨ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીંબ ૨૧ કોડ ૬૦ લાખ. ૪ મહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બબ. કુલ બીંબ ૧૪ કેડ ૪૦ લાખ. ૫ બ્રહ્મ દેવલોકમાં ૪ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીબ ૭ ક્રોડ ૨૦ લાખ. ૬ લાતંક દેવલોકમાં ૫૦ હજાર પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીંબ ૯૦ લાખ. ૭ મહાશુક દેવલોકે ૪૦ હજાર પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ કુલ બીંબ ૭૨ લાખ. ૮ સહસ્ત્રાર દેવલોકે ૬ હજાર પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીંબ ૧૦ લાખ ૮૦ હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org