________________
પ૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન
આ સ્થાનાના સ‘પ્રદાયભેદે ખુદા વર્ણના હોવાના સ‘ભવ ગણાય એટલે નક્કી સ્થાન માટેના નિય શ્રુતધર ભગવંત ગમ્ય માનવા.
દિગ્ કુમારીકાકાય સ્થાનક–૩૪
માય સુત નમીય આનદ અધિકા ધરે વૃષ્ટિ ગંધાદકે અષ્ટકુમરી કરે અષ્ટ ચામર ધરે અષ્ટ પંખા લહી ધરકરી કેળના માય સુત લાવતી કુસુમપુ અ'લકાર પહેરાવતી નમય કહે માય તુજ ખાળ લીલાવતી સ્વામી ગુણગાવતી નિજધર જાવતી
સાભળેા કળશ જિન-મહાન્સવના ઇહાં છપ્પનકુરિ દિશિ વિદિશિ આવે તિહાં અષ્ટ સંવત વાયુથી કચરા હરે... અષ્ટ કળશા ભરી અષ્ટદણ ધરે ચાર રક્ષા કરી ચાર દીપક ગ્રહી... કરણુસુચીકમ જળકળશે નવરાવતી રાખડી બાંધી જઈ શયન પધરાવતી... મેરૂ રવિચંદ્ર લગે જીવજો જગપતી તિણે સમે ઈન્દ્ર સિ’હાસન પતિ...
એ રીતે સ* જિન જન્મ સમયે જન્મ સમયનું દરેક કા ઉલ્લાસભર ઉત્તમ રીતે કરીને નિંગ-કુમારી દેવીએ પેાતપાતાના સ્થળે જાય છે.
Jain Education International
3
શ્રી જિન-જન્મરૂપ ઉત્તમાત્તમ સુતક પ્રાપ્ત થતાં, છપ્પન દિગ્ કુમારિકા દેવીએ ઊલટભેર જિન-જન્મ સ્થળે આવીને, જન્મ-સમયના દરેક કાર્યો કરવા લાગે છે. પ્રથમ આઠકુમારિકા દેવીએ સંવક વાયુ વિષુવીને ભુમીને રજ રહિત બનાવે છે. દિવ્ય શક્તિથી વાયુની સાવરણી બનાવી ભુમીને સાફ કરે છે. આઠે દિગ્ કુમારિકાએ સુગ'ધિત જળની વર્ષા વરસાવીને જન્મસ્થળનું વાતાવરણ સુગધિત અને શીતળ બનાવે છે. આઠ દિગ્ કુમારિકાએ સ્વચ્છ નિર્મળ જળના સુંદર કળશાએ ધારણ કરીને ભગવંતને સ્નાન કરાવે છે. જો કે ભગવડતાને પ્રસૂતી સમયે પણ મલીનતા હેાય નહી” છતાં વહેવાર ને ઉચિત દરેક પ્રકારના સુચી કાર્ય તન્મય બનીને દેવીઓ કરતી હોય છે, અષ્ટ દિગ્બાળાએ પ્રભુની સન્મુખ સ્ફટિકના દા ધરીને તે દર્પણમાં પ્રભુનુ' સુંદર રૂપ અતૃપ્ત ભાવે નીરખી રહે છે. આઠ દિગકુમારિકાએ પ્રભુની આસપાસ પુલકીત પણે સુંદર ચામરા વીજતી ચરણુ અને દેહેલતાના અનુપમ અભિનયપૂર્વક ભગવંતનુ' બહુમાન કરે છે. અષ્ટ દિગ્ કુમારીકાએ રત્નજડિત વીંજણાથી પ્રભુના દેહને સુખાનુકૂળ પવનથી વીજે છે. ચાર દીગ્બાળાએ ઉદ્યોતક દીપકા ધારણ કરી જન્મસ્થળને પ્રકાશિત બનાવે છે. ચાર-દિગબાળાઆ રક્ષા પોટલી તૈયાર કરીને ભગવાનને રક્ષા બાંધે છે અને અંતરથી ભગવાનનુ' ક્ષેમકુશળ ઇચ્છે છે.
૧
૪
ઇતિ દિકુમારિકા સૂતિકા નામ વિધિ ઈસખ્યા સ્થાન-૩
ઢવાના-કપેાપન્ન અને કપાતીત એમ મુખ્ય બે પ્રકાર છેઃ
કલ્પાપન્ન-કલ્પ સહિત એટલે સામાજિક વ્યવસ્થાપૂર્યાંક. સ્વામી-સેવકભાવ તેમજ ઈન્દ્ર સામાનિક વિગેરે જુદા જુદા ૧૦ પ્રકારા અને તેની સામુહિક વ્યવસ્થાવાળા દેવ-વિભાગ. કાપન્નદેવલેાકમાં સામાજિક વ્યવસ્થાને અનુસરીને દેવ સમુદૃાયના દસ વિભાગ અનેલા હાય છે.
For Private & Personal Use Only
.
www.jainelibrary.org