SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. દુ^ભજીભાઈની જીવન ખુશબૂ મુસીબતામાં માર્ગ કાઢીને આપબળે આગળ વધેલા, શ્રી દુલ‘ભજી ભાઇની જીવન ફૂલવાડી અનેક પ્રકારના ગુણ-ફૂલેાથી ફાલેલી હતી. અચૂક અને અવશ્ય થનાર અવસાનની તેઓને જરાપણ ભીતિ ન હતી, કારણકે પરભવનુ' ટિફિન તેઓએ પ્રથમથી જ ભરી રાખેલુ‘ હતુ.... મુંબઈ તથા ભાવનગર વસતા પચ્છેગામ સંઘના ભાઈ એના સ્નેહ-સ`ગઠન માટે અને અરસપરસ ભાતૃભાવ પૂર્વકની નિકટતા સચવાઈ રહે તે માટે જેઓએ દુરંદેશીપણું દાખવીને, શ્રીપચ્છેગામ જૈન મિત્ર મ'ડળની મુંબઈ અને ભાવનગરમાં સ્થાપના કરી છે. મુંબઈ મિત્ર મંડળના આજીવન પ્રમુખ તરીકે સેવા આપીને અને ભાવનગર મિત્રમંડળના માર્ગદર્શીક બનીને, સમાજના કાર્યા માટે અને વતનની જરૂરિયાતા માટે જાણકાર બનાવીને `ને મંડળાને જાગૃત અને કાર્યદક્ષ બનાવેલાં છે. વૈદક માટે પ્રખ્યાત પચ્છેગામ વૈદ્યો અને વૈદક વિલ્હેણુ બનતાં આયુર્વેદિક દવાખાના માટે મકાન અર્પણ કરીને, વતન પ્રત્યેની પેાતાની અઢાફરજ દાખવી. છે વતનમાં મફત વૈદક સારવાર મળે તેવા પ્રણય કરી આપેલ છે. શ્રી પ્રòગામ દેરાસરની પ્રતિષ્ઠા અને શ્રી સ`ઘના દરેક કાર્યમાં ઉલ્લસિત રીતે સહકાર આપતા રહીને, જેએએ શ્રી પછેગામ સંઘની આજીવન સન્નિષ્ઠ સેવા બજાવેલ છે, વતનવાસીઓ અને સ્નેહીજનાના પરિવારામાં આવતાં પ્રસંગેાને, પેાતાના પ્રસંગેા માનીને, શુદ્ધ બુદ્ધિ પૂર્ણાંકનું માર્ગદર્શન અને યાગ્ય સહકાર આપવા માટે જેએ સદાય ઉજમાળ રહેતાં હતાં. સામાજિક અને ધાર્મિક કાર્ય તાથ વતનની હિત ચિંતા માટે જાગૃત રહીને. તેવા કાર્યાની વિચારણા માટે, પોતાની આર્ટ્સિમાં મિટિંગા યેાજીને, બુદ્ધિપૂર્વકની છણાવટ અને સમજાવટ દાખવીને, સમય, શક્તિ અને સંપઢાના ભાગ આપીને, કાર્યને સફળ બનાવતા હતા. શ્રી પચ્છેગામના પાદરની શેાભારૂપ નવદુર્ગા માતાજીના નૂતન મંદિર માટે, જેઓએ મુંબઈમાં રહીને ઊલટભેર સહકાર આપેલ છે. યાગ્યજનાની યાગ્ય કદર અને સન્માન કરવાનુ જે કદાપિ પણ ચૂકવા નથી. દુઃખી જનાના દુઃખ દેખીને, જેનું દ્વિલદ્રવી પડતુ હતુ, તેથી ગુપ્તદાન કે ખુલ્લાદાનની જ્યાં જેવી જરૂર હેાય ત્યાં તે રીતે અવશ્ય સહાય અને સહકાર આપતા હતા કાયમ માટે અન્યના દુઃખાનુ યથાશક્ય નિવારણ કરનાર, ઉચ્ચ આશયી શ્રી દુલભજીભાઈના દરેક જીવનકાર્યને હું અભિનંદુ છું, અને તેએની જીવન-સ્મૃતિને વારંવાર વંદન કરું છું Jain Education International ~~~સ'ઘવી અમૃતલાલ પરશેાતમ માનદ્ શિક્ષક, શ્રી ઘાઘારી જૈન પાઠશાળા, મુંબઈ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy