SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ૧૯૭૭ શીગડા પ્રત્યેક કાય છે કે અનંતકાય? ૧૯૭૮ પ્રવાલ (નવી કુંપળ) પ્રત્યેક કાય છે કે અનંતકાય ? ૧૬૦ ૧૯૭૯ શું તીર્થકરેના માતા-પિતા શીઘ મેક્ષગામી હોય છે? ૧૯૮૦ એક ભવમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કર્મ એક જ વાર બંધાય છે કે અનેકવાર ? ૧૯૮૧ સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? ૧૯૮૨ વાણુવ્યંતરદેવના પુન્ય વધારે છે કે મનુષ્ય જીગલિયાના ! ... ૧૬૧ ૧૯૮૩ શું, તીર્થકરેના જન્મ સમય સિવાય પણ નારકીના જીને સુખ થવું સંભવિત છે? ૧૯૮૪ અગિયારમા ગુણસ્થાનકથી પડેલા ને સંસારકાળ અર્ધ પુદ્ગલ પરાવર્તનથી કેટલો ઓછો હોય છે ? • ૧૬૧ ૧૯૮૫ ઈ જીવન કષાયની અનંતાનુબંધી કેવી રીતે સમજવી ? ૧૬૨ ૧૯૮૬ સાત તથા આઠ કર્મ બંધનના અધ્યવસાયમાં અંતર રહે છે? .... ૧૬૨ ૧૯૮૭ વેદપાઠી બ્રાહ્મણને ભેજન આપનારા સીધા નરકમાં કેમ જાય છે? ૧૬૨ ૧૯૮૮ પરમાધામી દેવ મરીને મનુષ્ય કેમ બને છે? ૧૬૨ ૧૯૮૯ એક હજાર ગાયનું દાન કરનાર કરતાં સંયમીને શ્રેષ્ઠ કેમ બતાવે છે? ૧૯૦ ભરતક્ષેત્ર નાનું હોવા છતાં ૧૦૮ સિદ્ધ કેમ થાય છે? ૧૬૩ ૧૧ તપનું ફળ નિર્જરે બતાવ્યું છે તે તે કઈ અપેક્ષાએ ? ૧૯ર ધર્મક્રિયા કર્મની નિર્જરા અર્થે જ કરવાને બદલે અન્ય અપેક્ષાથી કરે તે તેને લાભ કે નુકશાન ? ૧૯૩ આ લોક અને પરલોકની ઈરછાએ તપ કરે તો તેને ફાય કે નુકશાન ? ૧૬૩ ૧૯૪ મહામેથી શાલી વગેરે ધાન્ય થાય છે તે કયું છે? • ૧૬૪ ૧૫ કઈ બાલિકાને બચાવનાર સાધુ શું પ્રાયશ્ચિતને એગ્ય છે? ... ૧૬૪ ૧૯૯૬ નિગોદના છ એકાંત સૂતેલા છે કે કયારેક સૂતેલા છે ? • ૧૬૪ ૧૯૯૭ સમ્યગુદષ્ટિને મોક્ષની ઈચ્છા થવી તેમાં મેહનીય કર્મને ક્ષપશમ છે કે રાગને અલ્પ અંશ પણ છે? • ૧૬૪ ૧૯૯૮ સંવત્સરીના દિવસે ગાયના વાળ જેટલા પણ માથાના વાળ હોય તો પ્રાયશ્ચિત આવે છે, તે તે વાળનું માપ શું? ૧૯૯૯ પુલાક અવસ્થામાં કાળ ન કરનારની સ્થિતિ કેટલી ? ૧૬૪ ૨૦૦૦ શું, પ્રતિસેવન કરતી વખતે ગુણસ્થાન કાયમ રહી શકે છે? • ૧૬૫ ૨૦૦૧ પ્રતિસેવી કુશીલ તેમજ બકુશમાં અંતર શું છે? ૧૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy