SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૯૪૮-જીવના ત્રણ ભેદ, ગુણસ્થાન ૩, યોગ ૩, ઉપગ ૩ અને લેશ્યા ૩ ક્યાં મળે છે? ઉત્તર–અનાકાર ઉપયોગી કાયમી શાશ્વત દષ્ટિવાળા નરકમાં પ્રશ્ન ૯૪૯ –જીવને, ૧ ગુણસ્થાન, ૧ યોગ, ૧ ઉપગ, અને ૧ લેહ્યા ક્યાં મળે છે? ઉત્તર:–લક પ્રમાણ અવગાહના વાળા સાકાર ઉપગીમાં અર્થાત્ સાકાર ઉપગી સચિત-મહાકંધમાં. પ્રશ્ન ૯૫૦ –કિયાવાદી મનુષ્ય અને તિર્યંચ, ક્રિયાવાદી અવસ્થામાં આયુષ્ય બાંધે તે કઈ ગતિનું? ઉત્તર – આયુષ્ય તે કેવળ દેવગતિનું જ બાંધી શકે છે. દેવગતિમાં પણ એક વૈમાનિકનું જ. આનું સ્પષ્ટીકરણ ભ. ઉ. ૩૦ આદિમાં છે. પ્રશ્ન ૯૫૧ –આકાશમાં પાણીના જામેલા ગર્ભની સ્થિતિ ચાલે છે. જઘન્ય સ્થિતિ એક સમયની ઉ. ૬ મહિનાની, આ સ્થિતિ કેની છે? ઉત્તર –કાલાંતરે પાણી વર્ષવાના હેતુ રૂપે જે પુદ્ગલેનું પરિણમન થયું હોય, તેને “ઉદક ગ” કહે છે. તે પુદ્ગલ તે રૂપે એક સમયથી લઈને ૬ મહિના સુધી રહી શકે છે. એથી આ સ્થિતિ તે રૂપે રહેલ પુદ્ગલની સમજવી. પ્રશ્ન ૫ર –૭૯ મા સમવાયાંગમાં-છઠ્ઠી પૃથ્વી (નરક)ના મધ્યભાગથી છઠ્ઠી ઘનદાનું નીચેનું ચરમાંત ૭૯ હજાર જન દૂર બતાવ્યું છે. હિસાબ કરવાથી ૭૮ હજાર જન જ થાય છે. આ અંતર કેમ છે? ઉત્તર:-ઈસીપભ્યારા (ઈષિત પ્રાગુભાર) પૃથ્વી સહિત ૮ પૃથ્વી પણ સૂત્રમાં બતાવી છે. ઈષત્ પ્રાગભાર પૃથ્વીથી ગણવાથી જે પાંચમી નરક છે, તે ૬ઠ્ઠી પૃથ્વી થઈ જાય છે. પાંચમી નરકના પૃથ્વીપિંડની જાડાઈ એક લાખ ૧૮ હજાર જનની છે. આના મધ્યભાગથી આના ઘનોદધિનું નીચેનું ચરમાંત બરાબર બેસી જાય છે. આ પ્રકારે સાંભળ્યું છે. તથા ટીકાકારે પણ “મીનપ્રિત્યે સૂત્રમવ” આ પ્રકારે કહ્યું છે. પ્રશ્ન ૯૫૩ એક ભવમાં તથા અનેક ભવમાં ગુણસ્થાન કેટલી-વાર આવે અને જાય? ઉત્તરઃ—એક ભવમાં ગુણસ્થાનક-૧,૩.૪ અને ૫મું. જ.૧ ઉ. પ્રત્યેક હજારવાર, બીજી અને અગીયારમું. જ. ૧ ઉ. ૨ વાર, ૬ અને ૭મું. જ. ૧ ઉ. પ્રત્યેક સે વાર, ૮,૯,૧૦મું. જ. ૧ ઉ. ૪ વાર આવી શકે છે. અને ૧૨, ૧૩, અને ૧૪મું જ,ઉ, વગર ૧ ભવમાં જ અને એકવાર જ આવી શકે છે. અનેક ભવમાં નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy