________________
૫૪ ]
સમર્થ–સમાધાન ક્રમશ: સજજડ અને વક જડ હોવાના કારણે મધ્યમ ૨૨ તીર્થકરેના તથા મહાવિદેહના સાધુઓની અપેક્ષાએ આને ક૫ કંઇક વિશેષ રૂપે અલગ બતાવે છે. તે અનુસાર પાર્શ્વનાથ ભગવાનના સાધુઓના કપમાં ઉદ્દેશિક આહારદિ બંધ નથી, પરંતુ મહાવીર ભગવાનના સાધુઓના કલ્પમાં બંધ હોય છે. ઔદેશિક આહારાદિની રૂકાવટ કરવી, ન કરવી વગેરે બધી કલ્પ વ્યવસ્થા સાધુઓના ભાવની પરિસ્થિતિને જોઈને જ તીર્થ કરે એ તેની ગ્યતા અનુસાર કરી છે. એથી તે અનુસાર વર્તવું જ શ્રેયસ્કર છે.
પ્રશ્ન ૯૪૦ –ચોવિહારી મુનિ સંધ્યા પ્રતિક્રમણમાં અને અન્ય સાધુ પ્રતિદિન રાત્રી પ્રતિક્રમણમાં જે “જોવા રિવા” ને પાઠ ન બોલે તો શુ હાનિ છે? ત્યાં આહાર જ નથી, તો પછી આલોચના શેની?
ઉત્તર – ચોવિહારી મુનિ અન્ય સાધુ માટે ગોચરી જઈ શકે છે અને દિવસે કે રાત્રે ગોચરી સંબંધી સ્વપ્ન આવ્યું હોય, અને અન્ય કોઈ ખાન-પાન ગોચરી સંબંધી સંકલ્પાદિ ઉત્પન્ન થયા હોય, ઈત્યાદિ કારણથી “જોવાજ જરિયાને પાઠ બોલો જ ઠીક છે. આ વાત પણ છે જેમ સંથારે ન હોવા છતાં પણ પ્રતિકમણને કમ બધાને સમાન રાખવે, સાધારણ બુદ્ધિવાળાને માથાકૂટમાં ન પાડવા અને ભાવ-વિશુદ્ધિ રાખવી, ઇત્યાદિ કારણેથી સંલેખના આદિનો પાઠ બેલવો જરૂરી છે, તે જ રીતે જોવા રિયાઆદિને પાઠ પણ બોલે જરૂરી છે.
પ્રશ્ન ૯૪૧ –જીવ અપર્યાપ્ત અવસ્થામાં મરે છે કે નહિ? અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ કેટલી? એક-એક પર્યાતિ બાંધવામાં તેને કેટલે સમય લાગે છે?
ઉત્તર –જીવ અપર્યાપ્ત અવસ્થામાં મરે છે, પરંતુ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા નહિ. અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ અંતર્મુહુર્તની હોય છે. કેઈ આહાર પર્યાપ્તિ બાંધવામાં ૧૭૬ આવલિકા લાગવાનું કહે છે, પરંતુ આગમ અનુસાર તે એક સમય જ લાગે છે. શેષ પર્યાપ્ત બાંધવાનો સમય બત્રીસ-બત્રીસ આવલિકા કહે છે, પરંતુ આગમ અનુસારે અસંખ્ય સમયને અંતમુહર્તા એક-એક પર્યાપ્તિ બાંધવામાં લાગે છે. કેમકે આહાર પર્યાપ્તિના સિવાય શેષ પર્યાનિ બાંધવાનો સમય બધા જીવોને એક સરખો હોતો નથી. બધી પર્યાતિ બાંધવાના સમયને મેળવવા પર પણ અંતર્મુહુર્ત જ થાય છે. જેટલી પર્યાપ્તિ બાંધવી હોય, તેટલી પર્યાપ્તિ સાથે જ ચાલુ કરે છે.
આ પ્રશ્ન ૯૪૨ – ચિત-મહાત્કધ શું છે? તેની લંબાઈ, પહોળાઈ અને સ્થિતિ કેટલી છે?
ઉત્તર –કેવળી–સમુદઘાતમાં આઠ સમય લાગે છે. જેમાંથી ચોથા સમયે કેવળી સમુદઘાત વાળા જીના પ્રદેશ સંપૂર્ણ લેકવ્યાપી થઈ જાય છે. એથી સચિત મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org