SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સમય –સમાધાન પ્રશ્ન ૧૩૯ :—સાધુઓએ સાબુ, સાડાને ઉપયાગ ન કરવા જોઇએ તે કયે સ્થળે આવ્યુ છે, તથા ઉપયોગ કરે તે। શું નુકસાન થાય ? એકવાર સાબુ, સાડાથી વસ્ત્ર ધાવાય તે તેને વારવાર ધાવા પડતા નથી, તેથી સમય બચે છે અને બચેલા તે સમય જ્ઞાન ધ્યાનમાં વધારે આપી શકાય ? ઉત્તર ઃ—સાબુ, સેઢા વગેરેથી કપડાં ધોવા તેમાં વિભૂષાનુ કારણુ દેખાય છે. સાધુને વિભૂષા કરવાનું દશવૈકાલિકના છઠ્ઠા અધ્યયનમાં નિષેધ છે અને એમ કરવુ તે ચીકણા ક`ખ ધનુ` કારણ . મતાવ્યું છે. નિશીથમાં તે માટે ચૌમાસી પ્રાયશ્ચિત કહ્યુ છે. ગામડાંનાં લોકોમાં તેમજ શેક વખતે નાગરિકામાં પુષુ તેના ઉપયોગ વર્જિત દેખાય છે. સાબુ, સેાડામાં ખારની મુખ્યતા છે. ખારને ઠાણાંગના ૯ મા ઠાણામાં સહસ્ર (હિંસાનું સાધન ) બતાવ્યુ છે તેથી ત્યાગી—વૈરાગી સાધુવ દ્વારા તેના ઉપયોગ કેમ ઉચિત ગણાય ? સાધુએ કારણ વિના વસ્ત્ર ધાતુ' જ ન જોઈએ, તે વારંવાર ધાવાનો પ્રશ્ન જ કાં છે? હા વારંવાર ધોવાનેા સભવ પણ સાબુ સેડાના પ્રયોગથી જ હાઈ શકે છે. અહિંયા ઓછું ધાવાના પ્રસગમાં તે સમય વધારે લાગે છે એવા પ્રશ્ન કરવા જ ન જોઇએ. પરન્તુ કાંક આગમાક્ત વિધિથી કાર્ય કરવામાં અધિક સમય કદાચ લાગી જાય, તે પણ આ અધિક સમય અવધિના ઓછા સમય કરતાં સારી છે, જેમકે કેાઈ વ્યક્તિ કોઇ વસ્તુ સામે લાવીને આપે તેના કરતાં ગવેષણામાં અધિક સમય જાય છે તે હિતકર છે. પ્રશ્ન ૧૩૩૦ :—વડીનીતિ વગેરેની અસાય છાંટા રૂપે મટાડી શકાય છે. ઘણા સાંભવ છે કે, ડીનીતિ વખતે અથવા રાત્રીના સમયે અથવા પરઢવવાના સમયે, કાંઈક અસજ્ઝાયને, પગ પર છાંટો પડી જાય છે, જે દૃષ્ટિ ગેાચર થતો નથી. આથી તે સાબીત થાય છે કે, પગને ધેાવા તે લાલદાયક છે. અને પરઠવવાના આધેા (રજોહરણ) પણ બીજો હાવા આવશ્યક છે, શું આ વિચારસરણી બરાબર છે ? ઉત્તર ઃ—સાવધાનીથી કાર્ય પતાવતાં તથા પરવતા, સાધુના પગ પર અસઝાયના છાંટા પડી જાય તે તે છાંટાને તથા લાગેલા લેપને સાફ કરી શકાય છે. પરન્તુ પગ ધોઇ શકાતા નથી. છાંટા ષ્ટિગોચર થતા નથી એવું જે કહે છે તે માત્ર બહાનું જ મતાવે છે. જો એમ હાત તા વડીનીતિનું કાય પત્યા પછી દરરોજને માટે પગ ધોવાના નિયમ ભગવાન બતાવી દેત, પરન્તુ એમ કહ્યુ નથી. તેથી આ વાત સાચી નથી. પરન્તુ પગ ધાવાને માટે કલ્પના કરવામાં આવી હોય એમ લાગે છે. જો ખરી રીતે જોઇએ તેા, અદૃશ્ય અસજ્ઝાય લાગવાનુ કારણ માખીએના મેલ પર બેસીને, પુસ્તક, પાત્ર, શરીર, ઉપધિ વગેરે પર બેસવાથી થઇ જાય છે. પરન્તુ આ અસાયને દૂર કરવાનું કોઈ વાસ્તવિક સાધન નથી તે। પછી પગ ધોવાની કલ્પિત વાત શા માટે કરવી જોઇએ ? એક સાધુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy