________________
૧૭૦ ]
સમય –સમાધાન
:
પ્રશ્ન ૧૨૯૭ :—ભગવતી શ. ૬, ઉ. ૮ ની ટીકામાં લખ્યું છે કે માત્ર લવણુ સમુદ્રમાં જ વરસાદ થાય છે, બાકીનાં સમુદ્રોમાં વરસાદ થતા નથી, તે શુ કાલેાદધિ સમુદ્રમાં વરસાદ થયે સંભવિત નથી ?
ઉત્તર :—પૂછેલા પ્રશ્ન અનુસાર શાસ્ત્રકાર મહષ એ લવણ સમુદ્રમાં વરસાદનું વર્ણન કરતા બહારના સમુદ્રોમાં વરસાદને નિષેધ કયેર્યાં છે. તેને આશય મનુષ્ય ક્ષેત્રની બહારના સમુદ્ર સમજવા જોઈ એ. કાળાદિષે સમુદ્રમાં વરસાદને નિષેધ નથી.
પ્રશ્ન ૧૨૯૮ :—ભગવતી શ. ૮, ૯, ૯ ના પ્રયાગ અધના અધિકારમાં જીવના આઠ રુચક પ્રદેશાને મધ અનાદિ અપવસિત કહેલ છે. આ અપેક્ષાથી ૮ રુચક પ્રદેશાનું આવરણ કયા પ્રકારે થાય છે?
ઉત્તર ઃ-૮ રુચક પ્રદેશેામાં જે અનાદ્રિ-અપ વસિત અંધ બતાવ્યે છે તેથી તે એ પ્રદેશાનુ` પરિવર્તન નથી થતુ' એ સિદ્ધ થાય છે; પરન્તુ તે પ્રદેશેા પર ક`ખ ંધ થવામાં કોઈ હરકત આવતી નથી. ટીકાકાર તે ૮ રુચક પ્રદેશાને નિલે`પ માને છે. પરન્તુ શાસ્ત્રીય પાડોથી સર્વ પ્રદેશેા પર ક લાગવા સિદ્ધ થાય છે. અને એજ વાત ખરાખર છે.
પ્રશ્ન ૧૨૯૯ :—ભગવતી શ. ૮, ઉ. ૯ માં તિયાઁચ પચેન્દ્રિયના સ બધનું અંતર સમય અધિક પૂર્વ ક્રોડનુ બતાવ્યુ છે. પરન્તુ શું ત્રણ પડ્યેાપમનુ` હતુ` નથી ?
ઉત્તર:—તીય ઇંચ પંચેન્દ્રિયના સંબંધનુ અન્તર જે સમયાધિક પૂ ક્રેાડનું' ખતાજુ છે તે બરાબર છે. ત્રણ પત્યેાપમનું હાઇ શકે નહિ. ત્રણ પાપમના આયુષ્યવાળા ભવ[વૈકીય ]થી દેવમાં ઉત્પન્ન થાય છે. અને અહીંયા તેા ઔઢારીકના સ ખ ધના અંતરને પ્રશ્ન છે. પ્રશ્ન ૧૩૦૦ઃ—તીર્થંકર ભગવાને જન્મથી જ કયા ચાર અતિશય હાય છે ?
ઉત્તર :—નિરોગ અને નિમ ળ શરીર, માંસ અને રૂધિરનુ ગાયના દૂધ જેવું શ્વેતપશુ, શ્વાસોશ્વાસમાં સુગંધ અને ચ ચક્ષુથી આહાર-વિહારનુ નહી. દેખાવું–આ ચાર અતિશય તીથ કરીને જન્મથી જ હોય છે.
પ્રશ્ન ૧૩૦૧ :—ભગવાને મેક્ષ પધારતી વખતે વિપાક સૂત્રનું પ્રરૂપણ ક્યું તે તે પહેલાં અગિયારમું અંગ યુ` હતુ` ?
ઉત્તર :—દરેક તીથંકરનાં સમયમાં સૂત્ર [અંગે!]ના નામ તે એજ રહે છે. પરન્તુ કથાઓના નામેામાં પરિવર્તન થયા કરે છે. વિપાક સૂત્રમાં પુણ્ય અને પાપના વિપાક ફિલ] બતાવનારી કથાઓનુ વધુ ન કરવામાં આવે છે. નામ એનાં એજ હાય એવી ફાઈ ખાસ આવશ્યકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org