SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંસ્થાના પ્રણેતા – નિર્માતા અને ધર્મધુરંધર મહાનુભાવોને હાર્દિક શ્રદ્ધાંજલી (૧) સ્વ. શ્રીમાન શેઠ શામજીભાઈ શામજીભાઈ વિરાણી રાજકોટ (૨) સ્વ. શ્રીમાન શેઠ દુર્લભજીભાઈ શામજીભાઈ વિરાણી (૨) સ્વ. શ્રી છગનલાલભાઈ શામજીભાઈ વિરાણી (૪) સ્વ. શ્રી રાવબહાદુર એમ. પી. શાહ સાહેબ (૫) સ્વ. શ્રી શાસ્ત્રજ્ઞ જેઠાલાલભાઈ પ્રાગજીભાઈ રૂપાણી જુનાગઢ (૬) સ્વ. શ્રી શાસ્ત્રજ્ઞ ઝવેરચંદભાઈ જાદવજીભાઈ કામદાર (૭) સ્વ. શ્રી રાવસાહેબ તપસ્વી મણીલાલભાઈ વનમાળીભાઈ શાહ રાજકોટ (૮) સ્વ. શ્રી ચુનીલાલભાઈ નાગજીભાઈ વોરા (૯) સ્વ. શ્રી અંદરજીભાઈ ઘેલાભાઈ પટેલ (૧૦) સ્વ. શ્રી તપસ્વી રાયચંદભાઈ ઠાકરશીભાઈ ઘીયા (૧૧) સ્વ. શ્રી ઠાકરશીભાઈ કરશનજીભાઈ થાનગઢ મુંબઈ જેઓએ આ સંસ્થાના ઉત્કર્ષ અને પ્રગતિમાં તન, મન અને ધનથી અવિસ્મરણિય સેવાઓ આપેલ છે તે માટે આ સંસ્થા તેઓશ્રીની અત્યંત ઋણી છે. લી. શ્રી વિરાણી શિક્ષણ સંઘના સંચાલકે મુદ્રક : જયંતિલાલ મણિલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રેડ, નેવેટી સિનેમાની બાજુમાં – અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy