SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પરંતુ તે પ્રયાસો પ્રાયઃ અપૂર્ણ રહેલા છે. તેમ થવામાં તેમની ઉદાસીનતા, બાહ્ય પ્રવૃત્તિ ઈત્યાદિ કારણભૂત બન્યાં હોય એમ અનુમાન થઈ શકે છે. આ લેખોમાં દ્રવ્યાનુયોગના ગહન વિષયની અને મોક્ષમાર્ગ વિષેની મીમાંસા જોવા મળે છે. જો આ લેખો પૂર્ણ થયા હોત તો મોક્ષમાર્ગના પિપાસુઓને પરમ ઉપકારભૂત થાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy