SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૩. સ્થાન ઉપર સ્થાપિત કર્યાં—આચાર્યપદ અર્પણ કર્યું. પછી પાંચસે મુનિએની સાથે તે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. ૧૪૫ એક દિવસે ઊકેશ નગરમાં આચાર્યમહારાજ સમવસર્યાં; પણ ત્યાંના ક્રાઇ મનુષ્ય આચાર્ય મહારાજ ત્યાં રહ્યા છતાં તેમને વન આદિ કર્યું નહિ. ૧૪૬ એટલે આચાર્ય મહારાજનું તે અપમાન થયેલું જોઇ શાસનદેવીએ શાસનનું માન જાળવવા ખાતર તેની ઉન્નતિ કરવાના મનમાં વિચાર કર્યાં. ૧૪૭ બીજી તરફ એજ નગરમાં ઊહડ નામને એક શ્રેણી રહેનેા હતા. તે ઘણાજ પુણ્યશાળી હાઈને પુણ્ય સંપાદન કરવા માટે કૃષ્ણનું અનુપમ મદિર કરાવી રહ્યો હતા.૧૪૮ પણ શાસનદેવીએ તે મંદિરમાં મૂળનાયક તરીકે બેસાડવાને શ્રીવીરભગવાનની નવી પ્રતિમા તેજ શ્રેષ્ઠીની ગાયના દૂધવડે તૈયારી કરવા માંડી.૧૪૯ શ્રેષ્ઠીની તે ગાય, કે જે ઘડા જેવડા મોટા આઉવાળી હતી તે સાયંકાળે ગાયાના ટાળામાંથી નીકળી જઇને લાવણ્યહૃદ ' નામના પતમાં નિત્ય પેાતાનું દૂધ સવી આવવા લાગી.૧પ૦ શ્રેષ્ઠીએ દૂધના અભાવનું કારણ એક દિવસે ગાવાળને પૂછ્યું એટલે ગેાવાળે ખરાખર નિશ્ચય કરીને તે વાત શ્રેષ્ઠીને કહી અને પ્રત્યક્ષ સિદ્ધ કરી દેખાડી.૧૫૧ તે પછી શ્રેષ્ઠીએ સમગ્ર દર્શનના બ્રાહ્મણાને ખેાલાવીને પેાતાની ગાયના દૂધને અવી જવાના સંબંધમાં પૂછ્યું, ત્યારે તેઓએ પણ જૂદીજૂદી અનેક રીતે તેનું કારણુ કહ્યું; ૧૫૨ પણ પરસ્પર ભિન્ન થયેલા તેના ભાવાર્થને લીધે શ્રેષ્ઠીનું મન સંશયાકુળ થયું, અને તેની તેજ સ્થિતિમાં લગભગ પાંચ મહિના ઉપર કેટલાએક દિવસા વીતી ગયા. ૧૫૭૩ પેલી તરફ, ત્યાં આવેલા સૂરિ પણ એક માસકલ્પ ત્યાં કરીને બીજી તરફ ચાલ્યા ગયા હતા, પણ પાછળથી એક ચાતુર્માસ ખીજે સ્થળે રહીને તેજ સૂરિ પાછા ત્યાં આવ્યા.૧૫ શ્રેષ્ઠીએ જાણ્યું કે એક સૂરિ નગરના ઉદ્યાનમાં આવીને રહ્યા છે, જેથી તે આયા પાસે આવ્યા અને પેાતાના સંદેહ તેમને Jain Education International ( ૫ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy