SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અથાણાં વગેરેનો વેપાર(૧૯) તલવાર વગેરે શસ્ત્રોનો વેપાર (૨૦) શેરડીનો રસ વેચવાનો ધંધો (૨૧) કુતરા વગેરે પાળવા. (આ રીતે કોઈ પણ પૂછી શકાય.) પ-૨: મુદ્દાસર જવાબ લખો. (૧) પંદર કર્માદાનના નામ લખો અને દરેકમાં મહત્ત્વના પાંચેક વ્યવસાયો લખો. પ્ર-૩ : ખરા-ખોટા લખો. ખોટા સુઘારીને સાચા લખો. (૧) બળદગાડું, ઘોડાગાડી ભાડે ફેરવવા તે શકટ કર્મ છે. (૨) રીક્ષા વગેરે ભાડે ફેરવવા તે યંત્રપીડન કર્મ છે. (આ રીતે કોઈ પણ પૂછી શકાય.) પ્ર-૪: ટુંકમાં જવાબ લખો. (૧) કર્માદાન એટલે શું? (૨) અંગાર કર્મ ટુંકમાં સમજાવો. (આ રીતે કોઈ પણ પૂછી શકાય.) (૩) કયા કયા વેપાર-ધંધા-નોકરી સંસ્કૃતિ વિઘાતક છે? (૪) ટુંકમાં કેવા પ્રકારના વેપાર-ધંધા-નોકરી નહીં કરવા જોઈએ? -૪-૪-૪ Jain Education International For Private & Personal Use Only W સહન - ૯૯ emTelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy