________________
- સ્વાધ્યાય :પ્ર-૧ : નીચેની ખાલી જગ્યા પૂરો. (૧) જેમાં જીવ હોય તે...... કહેવાય અને જેમાં જીવન હોય તે...... કહેવાય. પ્ર-૨ : નીચેની કઈ ચીજો જ્યારે અચિત્ત બને ? કોઈ વિશેષ વિગત હોય તો નોંધવી. (૧) ઘઉં, બાજરી વગેરે (૨) ધાણા, જીરૂ, સુવા, અજમો વગેરે (૩) ચોક-ખડી (૪) લીંબડાના પાન (૫) કોથમીર કે ફોદીનાની ચટણી (૬) દાડમનો રસ (૭) શેરડીનો રસ (૮) કેરીનો રસ (૯) જાંબુ, રાયણ, બોર (૧૦) લીલી બદામ, લીલી દ્રાક્ષ, જરદારૂ (૧૧) પાકા ચીભડાં, સકરટેટી વગેરે પાકા ફળો (૧૨) પાકી આંબલી (૧૩) ખારેક, ખજીર, કાળી દ્રાક્ષ, રાતી દ્રાક્ષ (૧૪) બદામ, અખરોટ (૧૫) સોપારી (૧૬) ગુંદર (૧૭) પાકા કેળા (૧૮) શ્રીફળ (૧૯) કાકડી, કાચી કેરી, જામફળ વગેરે કાચા લીલા ફળો (૨૦) સાકરનું પાણી (૨૧) રાખનું પાણી (૨૨) ત્રિફલા ચૂર્ણનું પાણી (૨૩) ધાન્યના ધોવાણનું પાણી (૨૪) ત્રણ ઉકાળા કરેલ પાણી (૨૫) ચૂનાનું પાણી (૨૬) મીઠું (૨૭) વીંધેલ મીંઢળ (૨૮) ગુલાબ જળ (આની ઉપરથી ખાલી જગ્યા, ટુંકમાં જવાબ, મુદ્દાસર જવાબ, ખરા-ખોટા વગેરે પ્રશ્નો બનાવી શકાય.)
-x-x-x
A
3
.
-
S
R
.
P =
થી ફ્લાવર અભક્ષ્ય છે અને કેન્સર કરે છે. છે. ઊકાળેલું પાણી ફ્રીજમાં ન મૂકાય. - રસોઈ બનાવતા પહેલા લોટ-ધાન્ય ચાળવું
જોઈએ. છે. શાકભાજી વગેરે બરાબર જોઈ લેવા જોઈએ. - મસાલા વગેરે પણ જોઈ લેવા જોઈએ.
ઘરના મનુષ્યોને પૂછીને પોસાતી શ્રાવક સાધુઓને આહાર-પાણી આપી શકે.
- સેનપ્રશ્ન ગ્રન્થમાંથી
Jain Education International
For Private & Personal Use Only
વિજ્ઞાન - ૫૧
www.jainelibrary.org