________________
પ૧
હષભદેવને મેરુપર્વત પર ઈન્દ્રાદિકે કરેલ જન્માભિષેક જેવાથી સુખ ઉત્પન્ન થાય તેવું આકાશમંડલ મનહર દેખાવા લાગ્યું. કિંકરેએ નહિ વગાડવા છતાં પડઘા પાડતા દુંદુભિ વાગવા લાગ્યા. વળી લોકનાં નેત્રને ચમત્કાર કરાવનારી વીજળીનાં તેજથી અધિક ઉદ્યત ક્ષણવાર સર્વલેકમાં ફેલાયે, જરાયુ-એર, રુધિર વગેરે મલિન પદાર્થોથી રહિત વિલેકનાથ ભગવંત જમ્યા ત્યારે અધલોકવાસી આઠ દિશાકુમારીઓ સિંહાસન ચલાયમાન થવાથી ત્યાં આવી પહોંચી, તે આ પ્રમાણે–ભેગંકરા, ભગવતી, સુભેગા, ભેગમાલિની, સુવત્સા, પુષ્પમાલા અને અનિંદિતા. કહેવા લાત્રી કે, “જગતને દીપ આપનારી છે માતા ! તમને નમસ્કાર છે એ પ્રમાણે મધુરવાણીથી તીર્થકરની માતાને અને ભગવંતને અભિનંદન આપીને હે દેવાનુપ્રિયે ! અમે અધક નિવાસી દિશાકુમારીઓ તીર્થકર ભગવંતના ભાવથી અહીં આવેલી છીએ, તે તમારે ભય ન રાખ.” એમ કહીને નજીકમાં હજાર સ્તંભેથી વિભૂષિત પ્રાસાદની વિમુર્વણુ કરે છે. પછી સંવર્તક પવનથી ભવનના એક એજન સુધીમાં રહેલા તૃણ, કાષ્ઠ, કાંકરા વગેરે કચરાને દૂર કરે છે. વળી ફરી તેને ઉપસંહરીને તીર્થકરેને નમસ્કાર કરીને પિતાના આસને બેઠેલી તેઓ તીર્થંકરનાં ચરિત્રનાં ગાન કરતી બેસે છે.
વળી ઊદલેકમાં નિવાસ કરનારી આઠ દિશાકુમારીઓ આવે છે, તે આ પ્રમાણે– મેઘંકરા, મેઘવતી, મેઘમાલિની, તેયધારા, વિચિત્રા, વારિણુ અને બલાહકા આ આઠે પણ તે જ વિધિથી આવીને આકાશપટલ વિકુવને ચારે બાજુ મંદ મંદ પાણીને છંટકાવ કરી એક એજનમાં રજસમૂહને ઉડતી બંધ કરી શાંત કરે છે. ફરી પુષ્પનું વાદળ વિકુવને જળ, સ્થલ અને વર્ષાદથી થયેલાં, ઉંધાં ન હોય તેમ પાંચવર્ણવાળાં પુષ્પની જાનુપ્રમાણુ વૃષ્ટિ કરે છે. તે જ પ્રમાણે ગીતગાન કરતી ત્યાં રહે છે.
એ પ્રમાણે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, અને ઉત્તર રુચકમાં રહેનારી આઠ આઠ દિશાકુમારીઓ દર્પણ, કળશ, વીજણ, ચામર ગ્રહણ કરીને પિતપોતાના દિશા–વિભાગમાં માતાસહિત તીર્થ. કરનાં ગીતગાન કરતી નૃત્ય કરે છે. ત્યાર પછી વિદિશાના અચકમાં નિવાસ કરનારી ચાર વિઘકુમાર–સ્વામિનીઓ આવે છે. હાથમાં દીપક રાખી તે જ પ્રમાણે રહે છે. પછી મધ્યરુચકમાં રહેનારી ચાર દિશાકુમારીઓ આવીને તીર્થકર ભગવંતની નાભિની નાલ ચાર અંગુલ બાકી રાખીને છેદે છે. રત્ન અને વજ સહિત ખાડામાં દાટે છે. કેળગૃહની રચના કરી વચ્ચે સિંહાસન ગોઠવી તેમાં માતા-સહિત ભગવંતને સ્નાન કરાવી, અલંકાર પહેરાવી, રક્ષાવિધાન કરી તે જ પ્રમાણે ગાયન કરતી રહે છે. મેરુપર્વત પર ઈન્દ્રાદિકે કરેલ જન્માભિષેક
આ સમયે સૌધર્માધિપતિ સુધર્મ સભામાં રહેલા હતા. રતિક્રીડામાં આનંદ કરી રહેલા, લાખ અપ્સરાઓના પરિવારવાળી ઈન્દ્રાણી સાથે રતિક્રીડા સુખ ભેગવતા ઈન્દ્ર મહારાજાનું સિંહાસન મહાભય ઉત્પન્ન કરતું ચલાયમાન થયું. એટલે ચલાયમાન થયેલા સિંહાસનથી કંપેલા હૃદયવાળા હોઠ દબાવી ભ્રકુટી ચડાવીને ભયંકર ઉદ્ભટ ગંડતલવાળા અને ઉલ્લાસ પામતા રેષવાળું મુખમંડલ કરીને રેષાવેશથી લાલનેત્રવાળા ઈન્દ્ર મહારાજાને મદેન્મત્ત વજીયુધ નામના સેનાપતિએ વિનંતિ કરી કે-હે દેવ! અમારા સરખા સેવકો નજીક હોવા છતાં સિંહાસન કંપવાના આવેગથી આપ જાતે કેમ તેનો પ્રતિકાર કરવા તૈયાર થાવ છે? તે આપ વિચાર કરીને મને જ આજ્ઞા કરે કે-“શું કરું?” એટલે ઈ અવધિજ્ઞાનને પગ મૂકતાં જાણ્યું કેજંબુદ્વીપમાં ભારતના દક્ષિણુખંડમાં ઈફવાકુભૂમિમાં નાભિકુલકરની મરુદેવી ભાર્યાએ પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org