________________
૪૭૧
દમણ
મુંબઈ
ઝવેરી ફકીરચંદ સોભાગચંદ શાહ જયંતીલાલ માવજી દામજી શા નરસિંહજી ગુલાલાવાડી શા ચીનુભાઈ ધોળીદાસ શા રમણલાલ ભગવાનદાસ શા કાતિલાલ નેમચંદ શા જયંતીલાલ કાળીદાસ વીમોવાળા શા હંસરાજ ઠાકરશી
અમદાવાદ ચોપાટી મુંબઈ
મહુવા ભાયખલા
શા ભીખમચંદ સેલંકી
ભાયખલા જે. હેમચંદ એન્ડ કુ
માટુંગા સમરતબેન સાકેરચંદ ઝવેરી
મુંબઈ અશોકકુમાર નાનાલાલ માસ્તર કાંદીવલી શા નટવરલાલ મોહનલાલ
માટુંગા અ.સૌ. પદ્માબેન ભગવાનદાસ ચુનીલાલ મુંબઈ મહેતા પોપટલાલ સેમચંદ
માટુંગા બાવચંદ રામચંદ દૂધવાળા
મુંબઈ
મુનિ શ્રી વજગુપ્તજીની ૫પના પ્રતિક્રમણરૂપ અંતિમ આરાધના વજગુમ સાધુ પિતાનું આયુ અ૯પ જાણો, આલેયણા લઈ, ભાવશલ્યોનો ઉદ્ધાર કરી, કરવા યોગ્ય છેલલાં કાર્યો કરી સંથારા પર બેઠા, અને બેલવું શરૂ કર્યું.
હું જિનેશ્વર ભગવંતતીર્થ–બારસંગ અને સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ધર્મ આપનાર ધર્માચાર્યને ભાવથી નમસ્કાર કરી હવે આ સમયે પાપનું પ્રતિક્રમણ કરું છું. સામાયિક કરવાના ચિત્તવાળે ઈરિયાવધિમાં, ગોચરીમાં, આલેચનામાં અને પગામ સઝાયમાં આવતા દોષોનું પ્રતિક્રમણ કરું છું.
અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંતે, જ્ઞાન-વિનયનવાળા, બ્રહ્મચર્ય—તપથી યુક્ત સાધુઓ, કેવળીએ પ્રરૂપેલે ધર્મ, એ મને મંગળરૂપ છે. જૈન ધર્મ, મારાં માતા, પિતા, ગુરુ, સહદર, સાધુધર્મ તત્પર મારા બંધુઓ સમાન છે. તે સિવાયના સર્વે સંસારના પદાર્થો આળજંજાળ છે. જગતમાં સારરૂપ શું છે ? સાચું શરણું કોણ ? જૈન ધર્મ, સકલ જગતમાં સુખ કયું ? સમ્યકત્વ. જીવને બાંધનાર કોણ? મિથ્યાત્વ. અસંયમથી વિરમું છું રાગ-દ્વેષરૂપ બંધનને રિ છું. મન-વચન-કાયાના દંડથી વિરમું છું. ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ત્રણ શલ્યથી રહિત બની માયાનિયાણ-મિથ્યાત્વ શલ્યનું પ્રતિક્રમણ કરું છું. રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ રહિત, જ્ઞાન દર્શન ચારિત્ર વિરાધનાને પડિકામું , ક્રોધ, માન, માયા, લેભ, આહાર, ભય, મિથુન, પરિગ્રહ સંજ્ઞાને ત્યાગ કરું છું. સ્ત્રી, દેશ, ભક્ત, રાજ-કથા, આર્ત-રૌદ્રધ્યાન, શબ્દ, રૂપ, રસ ગંધ, કામગુણે, કાયિકી–અધિકરણકી આદિ પાંચ ક્રિયાઓ સંબંધી સંક૯પ, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, છ જવનિકાયનો રક્ષક હું, મેં જે કંઈ પણ પાપાચરણ કરેલા હોય તે પાપનું પ્રતિક્રમણ કરું છું.
છ લેશ્યા, સાત ભયસ્થાન વર્જિત, આઠ મદસ્થાન રહિત, નવ બ્રહ્મચર્યની ગુપ્તિથી ગુપ્ત, દસ પ્રકારના યતિધર્મમાં સાવધાનતાવાળે, શ્રાવકની ૧૧ પ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમાથી યુક્ત, તેર કિયાનાં સ્થાને, ૧૪ ભૂતગ્રામ (જીને સમુદાય), ૧૫ પરમાધામીઓ, ૧૬ પ્રકારની ગાથા, ૧૭ પ્રકારના અસંયમ, ૧૮ અબ્રહ્ન, ઓગણીશમું એગુણવીશ સંખ્યાવાળું જ્ઞાત અધ્યયન, ૨૦ અસમાધિ સ્થાનકે, ૨૧ શબલે, ૨૨ વેદનાના પરિસો, અહીં સર્વનું હું પ્રતિકમણ કરું છું. ૨૩ સૂયગડાંગનાં અધ્યયને, ૨૪ અરિહં તેની અસણુ-અશ્રદ્ધા તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org