________________
ચરિત્રકાર–પ્રશસ્તિ
શ્રીશ્રુતદેવતાના ચરણકમળની કાંતિની શૈાભાના પ્રભાવ વડે-સરસ્વતી દેવીની કૃપાથી આ ચેાપન્ન મહાપુરુષોનાં ચરિત્રો મેં અહીં સમાપ્ત કર્યો. જ્યેાના-સરખા ઉજ્જવલ યશથી નિમ ળ થએલા નિવ્રુતિ કુલ’- રૂપ આકાશમાં રહેલા ચદ્ર સરખા આહ્લાદક એવા શ્રી માનદેવસૂરિ થયા, તેમના ‘શીલાચા’નામના શિષ્યે સમગ્ર લેકને પ્રતિબંધ કરવા માટે પ્રગટ સ્પષ્ટા વાળુ સુપ્રસિદ્ધ ચરિત પ્રાકૃતભાષામાં રચ્યું, અહીં મારા કે લેખકના પ્રમાદકારણે લક્ષણ-વ્યાકરણ, અક્ષર, છંદ વિષયક સ્ખલના થઈ હાય, તેની પડિતવગે ક્ષમા આપવી. આ પ્રમાણે ચોપન્ન મહાપુરુષાનાં ચરિત્રો સમાપ્ત થયાં.
જે ભવ્યાત્મા એકાગ્ર મનથી આ ચોપન મહાપુરુષોનાં ચરિતનું કીન શ્રવણુ કરશે, તે વિશાળ મુક્તિસુખને પામનાર થશે. -આ વિષયમાં સંદેહ ન રાખવા.
અનુષ્ટુપ્ છ ંદ-પ્રમાણ ૧૧૮૦૦ લેાકપ્રમાણુ મૂળગ્રંથ.
શ્રીશીલાચાયે રચેલ પ્રાકૃત ચેાપન્ન મહાપુરુષોના ચરિતમાં [૫૪મા] શ્રીવદ્ધ માનસ્વામિચરિત્રના ગૂર્જાનુવાદ આ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ.શ્રીહેમસાગરસૂરિએ પૂર્ણ કર્યાં. સં. ૨૦૨૫ માશુદ્ધિ ૫, બુધવાર-- તા. ૨૨-૧-૬૯ શ્રીગોડીજી પાર્શ્વનાથ જૈન દેહરાસર, પાયધુની, મુંબઈ-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org