________________
૧ ઋષભ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર
૨૧
કરવાની કૃપા કરવી.એ પ્રમાણે સા વાહે કહ્યા પછી આચાર્યે કહ્યું,, હું ગુણુ અને શીલપ્રિય તમે સ’તાપ ન પામેા, તમે જ સર્વ કર્યું છે. સિંહૈં, સર્પ અને કર પ્રાણીઓથી રક્ષણ કર્યું, ચાર વગેરેના ઉપદ્રાથી પાલન કર્યું, વળી દેશ કાલને યાગ્ય અમને ક૨ે તેવો આહાર પેાતાની શક્તિ અનુસારે તમારો સાથ આપે છે.’ ‘હે ભગવંત ! આવા સાન્ડ્ઝનવાળા શબ્દોથી સર્યું, સથા મારા પ્રમાદી વનથી મને શરમ આવે છે. તે આપ મારા પર મેાટી કૃપા કરીને સાધુઓને મેાકલે, જેથી સાધુને યાગ્ય આહાર પ્રતિલાભુ. સવારે સાધુએ પધારશે. એ મરણુમાં વિલંબનભૂત મારૂ વર્તન થયુ. ગુરુએ કહ્યું, હે દેવાનુપ્રિય ! ભલે એમ કરાશે, પરંતુ સા વાહ તે! જાણે જ છે કે અમને શું ક૨ે. સા વાહે કહ્યું, ભગવત ! હું જાણું છું કે પહેલાં કરેલું હશે, તે જ ઘરેથી આપીશ.' એમ કહીને પેાતાના આવાસે ગયા. તેની પાછળ સાધુ-યુગલ ગયુ . ભવિતવ્યતા યાગે સાધુયેાગ્ય આહાર કઈ પણ ન હતા, તેથી આમણા-દ્રુમણેા થઇને પાતે જ કઇ ખેાળવા લાગ્યા, એટલે થીજેલું ઘી મળી આવ્યું. પૂછ્યું કે, આ કલ્પે ને ?' હા, કલ્પે એમ કહીને તેને શાન્ત કર્યાં. ત્યાર પછી વૃદ્ધિ પામતા નિલ પરિણામથી, ઉલ્લાસવાળા ભાવથી પેાતાને કૃતા માનતા તેણે ત્યાં સુધી આપ્યું કે, જ્યાં સુધી વચ્ચે હાથથી નિવારણ ન કર્યું. ત્યાર પછી પ્રતિલાલેલા સાધુઓને વંદન કર્યું.. સાધુઓએ પણ ધ લાભ આપ્યા અને ઉપાશ્રયે ગયા. સાથૅ વાહે પણ દેશ–કાલને ઉચિત વિશુદ્ધ પરિણામથી વૃદ્ધિપામતા પ્રાસુક દાનના અધ્યવસાય-યાગે બાધિમીજ ઉપાર્જન કર્યુ. સસારને મર્યાદાવાળા કર્યાં. આત્માને યથેાત્તર સુખના અધિકારી બનાવ્યેા.
પોતાના આત્માને કૃતા માનતા સાથે વાહ શુભ ભાવનામાં બાકીના દિવસ પસાર કરીને રાત્રે આચાય ની વાસભૂમિએ ગયા. ત્યાં સાધુઓને જોયા. કેવા તે કહે છે–જિનેશ્વરનાં વચના– મૃતની ભાવના ભાવતા હષિત દેડવાળા, વિવિધ શાસ્ત્રાની અથ –વિચારણામાં તલ્લીન બનેલા, અસ યમથી વિરમેલા, રાગ અને દ્વેષરૂપ એ બંધનથી રહિત, મન, વચન અને કાયાના ઈંડ વગરના, ત્રણ ગુપ્તિવાળા, ચાર પ્રકારની વિકથાએથી મુક્ત, ચારે કષાયેાના ત્યાગી, પાંચે સમિતિમાં સાવધાન, છ કાયના જીવાને રક્ષણ કરવામાં તત્પર, સાત પ્રકારનાં ભય-સ્થાનકેથી મુક્ત, આઠ મદ્યસ્થાનેાના પરિહાર કરનારા, બ્રહ્મચર્યની નવ ગુપ્તિના ધારક, દશ પ્રકારના ધર્મધ્યાનને પામેલા અને વિવિધ અભિગ્રહવાળા, તેમાં કેટલાક લગડ' શયન કરનારા, કેટલાક ગાય દોહવાના ઉભડક આસને ધ્યાન કરનારા, કેટલાક એક પગ અદ્ધર રાખી આતાપનામાં તલ્લીન થયેલા, કેટલાક બીજાએ ઉંચા હાથ લંબાવીને પરસેવા અને મેલથી મિલન દેહવાળા, વિવિધ પ્રકારના તપ કરીને માંસ, લેાહી અને સ્નાયુઓને સુકવીને હાડિપંજર શરીરવાળા અને નસે। જેમાં બાકી રહેલી હેાય તેવા ક્ષીદેડવાળા સાધુઓને જોયા. તેમાં કેટલાક જિનકલ્પ સ્વીકારવા માટે પાંચ પ્રકારની તુલના કરે છે. બીજાએ ખાર પ્રકારની ભિક્ષુપ્રતિમાઓના અભ્યાસ પાડે છે. બીજા સામાયિક ઉચ્ચરીને પ્રથમ ચારિત્રને સ્વીકાર કરે છે. બીજા કેટલાક મોટા અભિગ્રહ ગ્રહણ કરીને વિવિધ પ્રકારની આતાપના વડે ક–નિરા કરે છે. કેઈ વળી પરિહારવિશુદ્ધિ નામનું ત્રીજું ચારિત્ર સેવન કરીને ફરી ગચ્છ-સમુદ્રમાં અવગાહન કરે છે, અથવા એકલવિહારપણું કરે છે, અથવા જિનકલ્પના સ્વીકાર કરે છે, કે પ્રતિમા ધારણ કરીને ૧ વાંકું વૃક્ષ ભૂમિ પર પડી ગયુ` હેાય, તેની માફક શયન કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org