________________
કૂકડાનાં શરતી યુદ્ધ, વાસભવનનું વર્ણન
૩૧૧
બુદ્ધિલના કૂકડા એ સાગરદત્તના કૂકડાને હણ્યા, ભગ્ન થયા. સાગરદત્તના કૂકડો પરાભવ પામ્યા. યુદ્ધ કરવા ઉશ્કેરવા છતાં યુદ્ધ કરવાની અભિલાષા કરતા ન હતા. યુદ્ધ-વિમુખ કૂકડાને દેખીને મેં સાગરદત્તને કહ્યું કે, અરે ! સુજાતવાળા કડા હોવા છતાં પણ કેમ ભગ્ન થયા ! માટે જો તમે કાપ ન પામેા, તે હું તેને દેખું. ત્યાર પછી સાગરદત્તે કહ્યું, હે મહાભાગ્યશાળી! જુઓ આમાં મને દ્રવ્યના લાભ નથી, પરંતુ અહિં અભિમાન અપરાધી છે. આ અવસરે વરધનુએ બુધ્ધિલના કુકડાને તપાસ્યા, તે તેના ચરણમાં લેાહની સાથે ખાંધેલી જોવામાં આવી. એ વાત બુધ્ધિલના લક્ષ્યમાં ખરાખર આવી ગઈ. તેણે વરધનુને અધલાખ આપવાનું નક્કી કર્યું”. વરધનુએ આ હકીકતના અજાણ મને જણાવી, ત્યાર પછી બુદ્ધિલના કૂકડાની સાથે કાઢી નાખીને સાગરદત્તના કૂકડા સાથે લડાવ્યો. તેણે તેને હરાવ્યે. એટલે સાગરદત્ત તુષ્ટ થયેા. પ્રસન્ન મુખકમળવાળા તેણે મને કહ્યું કે, ‘ચાલે! મારા ઘરે’ એમ કહીને અમને રથમાં બેસાડીને સાગરદત્ત પાતાના ઘર તરફ ચાલ્યા. નગરમાં પ્રવેશ કર્યાં.
કુતૂહળથી ઉલ્લસિત નેત્રવાળા અમે નગર ખહાર ઉદ્યાનાથી મનેાહર સીમના પ્રદેશ. જોતા જોતા, પાતાળમૂળ જેટલી ઊંડી નગર ફરતી ખાઈનુ' અવલેાકન કરતા, ધવલ કાંગરાવાળા, શેષનાગાની ઉપમાવાળા ચારે ખાફરતા કિલ્લા જોતાં જોતાં મનેખાજીના વસ્ત્રના અંતભાગમાં ઝુલી રહેલા ચામરવાળા નગરદરવાજે પહેાંચ્યા. પ્રવેશ કરતાં પ્રચંડ પવનના ઝપાટાથી ક્ષોભાયમાન સમુદ્રની જેમ માટે જનકોલાહલ સાંભળ્યેા. શરતના મેઘસરખા ઊંચા અને ઉજ્જવલ ભવનાથી શાભાયમાન, ઘણા લેકોની અવર-જવરથી પેસવા--નીકળવાના માર્ગ રોકાઈ ગયેલા છે, ત્રણ માળે, ચાર માર્ગા, ચાક, ગવાક્ષ વગેરે સ્થળે એકઠા મળેલા જનસમૂહવાળા, મદિરાના મથી સ્ખલના પામતી વિલાસિની સ્ત્રીઓના ચરણના નૂપરના શબ્દો સાંભળીને એકઠા થયેલા હુંસકુલાવાળા, સદા પ્રવર્તતા ઉત્સવના આન ંદથી વિરચિત વાજિંત્રના નાદથી પૂરાતા શ્રવણ-વિવરવાળા સાગરદત્તના ભવનમાં અમે પ્રવેશ કર્યાં.
વાસભવનનું વન—
પેાતાના નિયત કરેલા સેવકને આજ્ઞા કરી કે, આ મહાનુભાવોને વાસભવન ખતાવે. તે પણ હ પૂર્વક અમને ત્યાં લઈ ગયો. મનેાહર શય્યા, આસન, ઉપકરણાથી સજ્જ કરેલ વાસભવન બતાવ્યું. ‘અહીં આપ વાસ કરજો' એમ કહીને તે ગયા પછી હું કુતૂહળથી જોવા લાગ્યા. વાસભવન કેવું છે ? સમચતુસ સંસ્થાનવાળું, પાળી કરેલા જળાશયવાળુ, મરકતરનથી બનાવેલા મગરમુખથી જણાતી પ્રણાલિકાવાળુ, બાલકદલીગૃહની અંદર રહેલા લતામંડપથી વીંટાયેલ, ગૃહવાવડીમાં સંચરતા ભવન-કલતુ ં સેાએ કરેલા મધુરશબ્દોવાળા, ભવન-વાવડીમાં ઉગેલા પુષ્પ વૃક્ષોના પરિમલમાં આસકત થયેલા ભ્રમરાના ગુંજારવથી મુખર એવા વાસભવનમાં એક મુર્હુત રહ્યો, તેટલામાં સાગરદરો માકલેલ પુરુષે આવીને મને કહ્યું કે, પધારા, ચાલા, સ્નાન-ભોજનાદિક કાર્યાં પતાવે.' ત્યાર પછી સાગરદત્તને પ્રિય લાગે તેવાં સર્વ કાર્યાં અમે કરતા હતા. એ પ્રમાણે તેની પ્રીતિપૂર્વક સત્કાર પામતા તેના સ્નેહાનુરાગને આધીન થયેલા અમે કેટલાક દિવસે
તેને ત્યાં રાકાયા.
કોઈક સમયે બુધ્ધિલે મોકલેલ એક સેવકે પાસે બેઠેલા વરધનુ મને ઉઠાડી એકાંતમાં લઈ જઈને તેને કંઈક કહી ચાલ્યા ગયા. તે ગયા પછી વરધનુએ મને કહ્યું કે-બુધ્ધિલે જે અર્ધલાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org