________________
ચાપન્ન મહાપુરુષાનાં ચરિત
નિવદ્ય સૌંયમ, વિવિધ પ્રકારના તપ–વિશેષની આરાધના કરીને આયુષ્ય પૂર્ણ કરીને ‘આરણ’ નામના દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ ઈન્દ્રિયાનાં સમગ્ર સુખા અનુભવીને આ જ ભરતક્ષેત્રમાં સમગ્ર સુભટોના દ્રુપના પ્રભાવને હણનાર શ્રીષેણ નામના રાજાના શખ - નામના પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ નમન કરતા સામત રાજાઓના મુગટાથી જેના ચરણયુગલ પૂજાય છે, ઈચ્છાષિક વિષયસુખની પ્રાપ્તિ થવા છતાં પણ હુવે વિષય-સુખ પ્રત્યે વૈરાગ્યથી અણગમાવાળા થઈ રાજ્યફળના ત્યાગ કરીને સયમમાં ઉદ્યમ કરીને તીથ કર-નામકમ ઉપાર્જન કરીને આયુષ્ય પૂર્ણ થયુ, એટલે ખત્રીશ સાગરોપમના આયુષ્યવાળા ‘અપરાજિત ’ નામના અનુત્તર વિમાન દેવલેાકમાં ઉત્પન્ન થયા. તે કેવા છે? નિર્મલ મણિમય સ્તંભ, મનેહર ચંદ્રુઆ, લટકાવેલી મોતીની માળાયુકત, સ્ફટિકમય ભીંતમાં પ્રતિબિંબિત પરિવારવાળા પ્રકાશ ફેલાવનાર નિલ માણિયાના દીપકવાળા, વિકસિત પત્રવાળા કલ્પવૃક્ષેાના પુષ્પાપચારવાળા, સમગ્ર સુખ-સ ́પત્તિ પમાડનાર એવા ‘ અપરાજિત’ વિમાનમાં દેવપણે હું ઉત્પન્ન થયા. ખત્રીશ સાગરેાપમ કાળ પ્રમાણ સુર-સુખના અનુભવ કરીને અત્યારે હું અહીં ઉત્પન્ન થયા છેં. તેથી કરીને હે દેવાનુપ્રિય ! આ રાજિમતીને જીવ પ્રથમ ભવથી માંડીને દરેક ભવની અંદર મને અનુસરનારા મારો અનુચર હતા. સ્નેહનુ કારણ હોય તે આ છે.
૨૭૬
તેથી કરીને નક્કી સ્નેહ એ અનર્થાંનું મૂળ કારણ છે, દુઃખરૂપ વૃક્ષની શાખા છે. કુમતિ શાખામાં પલ્લવાંકુરનુ ફુટવાપણું છે. ક્રુતિ વેલડીમાં પુષ્પાદ્ગમ હોય તે! આ સ્નેહ સમજવા. સર્વ પ્રકારે આત્મહિતના વિચાર કરીને આ સ્નેહના દોરડાંને કાપી નાખવા જોઈ એ. પ્રેમબંધન ઢીલું કરવુ જોઈ એ. સ્વજન, પુત્ર, પરિવારના ત્યાગ કરવા જોઈ એ. રાગાદિક શત્રુએના પરિહાર કરવા. માટે હૈ દેવાનુપ્રિય ! જિનવચન આ પ્રમાણે કહેલુ છે કે- કના આવવાના કારણભૂત હાય તેા આ રાગ અને દ્વેષ, અશુભ આત અને રૌદ્ર એવાં એ યાના, ધ અને શુકલ એવાં એ શુભ ધ્યાના, જીવ અને અજીવ એવા એ પદાર્થા, ત્રણ દંડ, ત્રણ ગૌરવ, ત્રણ ગુપ્તિ, ત્રણ વિરાધના, ત્રણ શલ્યા, ચાર કષાયા, ચાર વિકથાઓ, ચાર મહાવ્રતા, તથા પાંચ કામગુણા, પાંચ અસ્તિકાય, પાંચ ઇન્દ્રિય, પાંચ યાએ, પાંચ ગતિએ, પાંચ સમિતિઓ, પાંચ આસવા, પાંચ નિ રામે, તથા છ જીવનિકાય, છ લેશ્યા, સાત ભયસ્થાને, સાત ભેદવાળું દુઃખ, આઠ કર્મો, આઠે મદ્યસ્થાના, નવ બ્રહ્મ-ગુપ્તિ, દશ યતિધ. સમગ્ર દુ:ખનું મૂળ હોય તેા સ'સારવાસ, જન્મ, જરા, મરણાદિક દુઃખા છે, નરક, તિય ચ-ગતિથી ઓળખાતી વેદનાઓ છે, આ પ્રમાણે જાણી-સમજીને સુબુદ્ધિશાળી પુરુષે સથા તે જ કાર્યં કરવું, જેથી શાશ્વત સુખ ફૂલ આપનાર કલ્પવૃક્ષની પ્રાપ્તિ સરખી જિનમત વિષે બુદ્ધિ પ્રાપ્ત થાય.
આ પ્રમાણે જીવાને ઉપકાર કરનાર નિર ંતર ધ દેશના કરતા દિવસના છેલ્લા અસ્ત સમયે નિમાઁળ શિલાતલ પર બેઠેલા છઠ્ઠું તપ કરવા પૂર્વક અંતિમ યોગ-સ્થિતિમાં રહેલા ભગવતે નામ, ગોત્ર, વેદનીય, અને આયુકમ ખપાવીને શૈલેશીકરણના છેલ્લા સમયમાં શ્રાવણ શુકલ પંચમીના દિવસે પાંચસે છત્રીશ સાધુએની સાથે ચિત્રા નક્ષત્રમાં ચદ્રનો યાગ થયા, ત્યારે નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા.
તે સમયે ઈન્દ્રનું સિહાસન ચલાયમાન થયું, એટલે અધિજ્ઞાનના ઉપયોગ મૂકો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org