________________
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત
પૃથ્વી છે. ઊલાક તે સૌધર્માદિક ખાર દેવલાકા ઉપરાઉપર ગેાડવાઈને રહેલા છે. નવ ગ્રેવેયકા, પાંચ અનુત્તર મહાવિમાના, ત્યાર પછી ઇષાભાર નામની પૃથ્વી, તેના ઉપર સિદ્ધિક્ષેત્ર. તિર્થ્યલાક તે વળી—ખાખર મેરુપવ તના મધ્યભાગમાં આઠ રુચક પ્રદેશની ઉપર નવસા ચેાજન ઉ ંચા અને નીચા મળી અઢારસે ચેાજન-પ્રમાણુ તિય ગ્લાક સમજવા, અને તિચ્છી બાજુ વળી એક દ્વીપ, એક સમુદ્ર એમ અસખ્યાતા દ્વીપ-સમુદ્રો મળી અસ ંખ્યેય યેાજન-પરિમાણવાળા સમજવે.
તેમાં જમૂદ્રીપ લાખ યોજન–પ્રમાણવાળા, લવણુસમુદ્ર એ લાખ, ધાતકીખંડ દ્વીપ ચાર લાખ, કાલાધિ સમુદ્ર આઠ લાખ, પુષ્કરવર દ્વીપના અભાગ આઠ લાખ યોજન પ્રમાણવાળા છે. ત્યાં માનુષાત્તર પ°ત છે. તેની આગળ મનુષ્યના જન્મ કે અવર-જવરના વ્યવહાર નથી. એ પ્રમાણે માનુષાન્તર પ`તથી વીંટાયેલ, અઢીદ્વીપ પ્રમાણવાળું પીસ્તાલીશ લાખ યોજન લાંબું પહેાળું મનુષ્યક્ષેત્ર છે. તેમાં પંદર કમ ભૂમિ, ત્રીશ અકમ ભૂમિએ અને છપ્પન અંતરદ્વીપા છે.
તેમાં પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં બાર આરાવાળું, વીશ સાગરોપમ કોડાકોડી પ્રમાણુ કાળચક્ર છે. તે આ પ્રમાણે-સુષમસુષમા નામના પહેલા આરા ચાર કાડાકોડી સાગાપમ પ્રમાણવાળા, બીજો સુષમા ત્રણ, ત્રીને સુષમદુઃષમા બે, ચેાથેા દુઃખમ-સુષમા એ તાળીશ હજાર વર્ષ ન્યૂન એક કડાકોડી સાગરોપમ પ્રમાણવાળા, પાંચમે દુઃષમા એકવીશ હજાર વર્ષના, અને છઠ્ઠો દુઃષમ-દુઃષમા પણ એકવીશ હજાર વર્ષોં-પ્રમાણ કાળવાળો. આ પ્રમાણે દસ કોડાકોડી પ્રમાણ અવસર્પિણી સમજવી. ઉત્સર્પિણી પણ દુઃષમ-દુઃષમાથી શરૂ થઈ સુષમ-સુષમાના છેડાવાળી દસ કોડાકોડી સાગરે પમ-પ્રમાણ કાળવાળી જાણવી. અહીં સુષમ-દુઃખમ નામના ત્રીજા આરામાં પલ્યાપમને આઠમેા ભાગ ખાકી રહ્યો, ત્યારે કુલકરા ઉત્પન્ન થયા. હવે અનુક્રમે તેઓની ઉત્પત્તિ કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org