________________
પ્રતિવાસુદેવના દૂતને પ્રત્યુત્તર
૧૮૧
કરો છે, દેવાને અને મુનિગણાને પણ પીડા કરે છે. ઘણા દેશને ત્રાસ પમાડચા છે અને અમારા રાજ્યમાં પણ પીડા પ્રવર્તાવે છે, તે આમ કરવું આપને ચાગ્ય ન ગણાય. સમુદ્ર માક મહાપુરુષોએ મર્યાદા લ ંઘન કરવી ચાગ્ય ન ગણાય. કારણ કે, આપ પુરુષામાં ઉત્તમ એવા નામને વહન કરી છે, તે પ્રજાને ના શા માટે કરવી ? તેની ચિંતાથી પીડા પામતા સ્વામીએ મને ાપની સમક્ષ માકલ્યા છે. વળી રાજલક્ષ્મી તમારા ભવનમાં જાય, તે વાતનું મને લગાર દુ:ખ નથી. કારણ કે, બ ંનેનું એકત્વ છે, પરંતુ સેવકે શકચા રહેતા નથી.
પરસ્પર ગૃહલક્ષ્મીના આપવા-લેવામાં સ્નેહભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ મારા સુભટ ભટપણાના ગ સહી શકતા નથી. કોઈ પ્રકારે કદાચ બાળકપણાના અંગે અયેાગ્ય વ્યવહાર કર્યાં હાય, તે હવે આજે મારા સમક્ષ તેના ત્યાગ કરો, તે પછી તમારા ઉપર કાણુ રોષ કરે? આવી કેટલી બાબત તમને કહેવી ? આપણી પરસ્પરની ઉત્તમ પ્રીતિમાં વૃદ્ધિ કરે, પારકાની ગ્રહણ કરેલી લક્ષ્મીને ત્યાગ કરી અને બાલ્યકાળના દોષાને સ્વયં પ્રગટ કરી તેને ત્યાગ કરો.’” તે સાંભળીને પુરુષોત્તમ રાજાએ કહ્યું-અરે દૂત ! હજુ તને ખેલતાં પણ આવડતું નથી, દેખીને આળખવાની પણ હજુ તને ખખર નથી, જેથી હું બાળક ન હોવા છતાં પણ તું મને ખળકપણે દેખનારા થયા. અથવા આમાં તારો વાંક નથી, પરંતુ તારા અનાય સ્વામીના દોષ છે કે, જેણે પેાતાના વિનાશ માટે તને અહિં માકલ્યા છે. પહેલાં તમારા પરાક્ષમાં મે. લક્ષ્મી ગ્રહણ કરી હતી, તે હું મૂઢ ! અત્યારે તે તારી નજર સમક્ષ જ ગ્રહણ કરું છું. માટે જલ્દી કા માટે ઉતાવળા થા.” એ સાંભળીને તે કહ્યુ આપને વધારે કેટલું કહેવું? આ મારા સ્વામી પેાતાના પરાક્રમથી અનેક નગર, ગામ, અટવી મડંખ આદિને મેળવીને તમારા તરફ આવી રહેલા છે. તેઓ જ્યારે ધરતી ઉપર ચાલે છે, ત્યારે સમગ્ર પૃથ્વી-મંડલ કંપાયમાન થાય છે અને ચંપાયેલ ફાવલયવાળા શેષનાગ ટાટોપ વગરના શાન્ત સ્વરૂપવાળા થાય છે. તથા એકદમ ઉછળતા જળસમૂહથી ચલાયમાન થયેલા, ત્રાસ પામેલા પાછા વળતા જળહાથીએ અને મગરમ વાળા સમુદ્રો તે ચાલે ત્યારે તે! રખે આપણા પલય કરશે' એમ ધારી વિલ'ખ કરે છે. જે અમારા સ્વામી-મહારાજા યુદ્ધ માટે અશ્વવારા સાથે પ્રયાણ કરતા હાય. ત્યારે ઘેાડાઓના ચરણની ખરી લાગવાથી ઉડેલી ધૂળથી મલિન થયેલ દેહવાળા ઈન્દ્ર મહારાજા પણુ પાતાના પરાક્રમ માટે શકાવાળા થાય છે. અમારા મહારાજા ધરણી પર જ્યારે પ્રયાણ કરતા હોય, ત્યારે દોન્મત્ત હાથીઓના ગ’ડરથલથી નીકળતા ઝરતા મદજળથી જાણે શ્યામ થયું હોય, તેમ અકસ્માત્ મેઘના અધકાર એકદમ ચારે બાજુ ફેલાઈ જાય છે. તીક્ષ્ણ ધારવાળી તરવારથી ઝળહળલા સૂર્યકિરણની શ્રેણી જેવી થાય છે. જાણે વિજળીના ખંડ સરખા ચાલતા પરાક્રમી પાયદળ સેનાથી ખીહામણું પૃથ્વીપીઠ થાય છે. જેના ચાલવા માત્રથી ભુવનમાં લેકપાલા પણ પેાતાના પ્રાણ માટે શક્તિ થાય છે, તો પછી ઉપાર્જન કરેલ નિ લ ગુણ અને યશવાળા તેને મનુષ્ય વિષયમાં તેા પરાક્રમની કઈ શંકા હોય ? માટે હે પ્રભુ ! મારું વચન માની જાવ, આપ સારી બુદ્ધિવાળા બના, તમે પોતે તમારા બંધુએ અને મિત્રો સાથે જીવતા રહેા અને નિરુપદ્રવ દેહવાળા થાવ.”
દૂતનાં આ વચને સાંભળીને પુરુષોત્તમે કહ્યું-અરે! વચન માત્ર ખાલી જાણનારા, આત્મ-પ્રશંસા કરનારા! ફોગટ ગર્વ કરી નિર્લજ્જ કેમ બને છે? સકલ અથ-રહિત વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org