________________
૧૨૨
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત તિષ્કના પાંચ ભેદ, તે આ પ્રમાણે ચંદ્રો, સૂર્ય, ગ્રહ, નક્ષત્રો અને પ્રકીર્ણ તારાઓ. તેમાં ચંદ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય લાખવર્ષાધિક એક પલ્યોપમ. જઘન્યથી પલ્યોપમને ચેથે ભાગ. સૂનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકહજાર વર્ષ અધિક પલ્યોપમ, જઘન્ય, પાપમને ચેથે ભાગ. દેવીઓનું પણ ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ અને પાંચસો વર્ષ. જઘન્ય, ૫૫મને ચોથો ભાગ. ગ્રહોનું ઉત્કૃષ્ટ પલ્યોપમ. જઘન્ય, પલ્યોપમનો ચેાથો ભાગ. દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પપમ, જઘન્ય, ચોથો ભાગ. નક્ષત્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમ, જઘન્યથી પલ્યોપમને ચે ભાગ. દેવીઓનું આયુષ્ય જઘન્ય ઉત્કૃષ્ટ પપમને જ ભાગ. તારાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પોપમને થો ભાગ, જઘન્યથી આઠમો ભાગ. દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આઠમે ભાગ જ માત્ર ઉત્કૃષ્ટ પક્ષમાં કઈક અધિક આયુ લેવું. તિષ્કનાં વિમાને અસંખ્યાતાં છે.
સૌધર્મ દેવલેકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ, ૩ર લાખ વિમાને, ઈશાનમાં બે સાગરોપમ, ૨૮ લાખ વિમાને, ભવનપતિ, વાનમંતર, તિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવેનું શરીર–પ્રમાણુ સાત વેંત છે. સનત્કુમારમાં સાત સાગરોપમનું આયુષ્ય, બારલાખ વિમાને, શરીર–પ્રમાણ છ હાથ. મહેન્દ્રમાં સાત સાગરેપમથી અધિક આયુષ્ય-સ્થિતિ, શરીર–પ્રમાણ છ હાથ, આઠલાખ વિમાને. બ્રહ્મલોકમાં દશ સાગરોપમની સ્થિતિ, શરીર–પ્રમાણુ પાંચ હાથ. ચાર લાખ વિમાને. લાંતકમાં ચૌદ સાગરોપમની સ્થિતિ, પાંચ હાથ દેહ-પરિમાણ પચાસહજાર વિમાને. શુકમાં સત્તર સાગરોપમની સ્થિતિ, ચાર હાથ–પ્રમાણુ કાયા, છ હજાર વિમાને. આનતમાં ગણેશ સાગરેપમની આયુષ્ય-સ્થિતિ, ત્રણ હાથ–પ્રમાણ શરીર. પ્રાણતમાં વિશ સાગરોપમની સ્થિતિ, ત્રણ હાથ–પ્રમાણ શરીર, આનત–પ્રાણુત બંને દેવકનાં વિમાને ચારસે. આરણમાં એકવીશ સાગરોપમની સ્થિતિ, ત્રણ હાથ શરીર. અચુતમાં બાવીશ સાગરોપમ સ્થિતિ, ત્રણ હાથ શરીર, આરણ-અચુતનાં ભેગાં મળીને વિમાનની સંખ્યા ત્રણસે. હેફ્રિમ-હેડ્રિમ રૈવેયકમાં ૨૩ સાગરોપમ સ્થિતિ. હેફ્રિમ-મધ્યમમાં ૨૪, હેડ્રિમ-ઉપરિમમાં ૨૫, ત્રણેનાં વિમાન ૧૧૧, મધ્યમ–હેફ્રિમમાં ૨૬ સાગરોપમની સ્થિતિ, મધ્યમ–મધ્યમમાં ૨૭, મધ્યમ-ઉપરમાં ૨૮, ત્રણેનાં વિમાનની એકઠી સંખ્યા ૧૦૭, ઉપર હડ્રિમમાં ૨૯ સાગરોપમની સ્થિતિ, ઉવરિ મધ્યમમાં ૩૦, ઉપર ઉપરમાં ૩૧, ત્રણેનાં મળીને વિમો ૧૦૦. નીચે મધ્યમ ઉપરના પ્રવેયકમાં યત્તર બે હાથ ઓછી કાયા પ્રમાણ. ચારે અનુત્તર વિમાનમાં પણ જઘન્ય સ્થિતિ ૩૧ સાગરોપમની છે. ઉત્કૃષ્ટથી ૩૩, સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઘન્ય ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ, એક હાથનું દેહ-પ્રમાણ છે.
સામાન્યથી દેવલેકે જનાર છે દાનરુચિવાળા, માયા વગરના, અજ્ઞાન તપ આચરણ કરનારા, જી ઉપર દયાવાળા, વ્રત, શીલ અને ગુણ ગ્રહણ કરવામાં ઉદ્યમવાળા, ખાસ કરીને જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ઉદ્યમી એવા જ અનુત્તરપાતિક સુધીના દેવલોકમાં જાય છે. ત્યાં એકાંત રતિ-સાગરમાં ડૂબેલા દેવ ગયેલે કાળ ન જાણુતા સુખમાં કહેલો કાળ ભેગ ભેગવતા રહે છે—કેવી રીતે ? વેણુ, વણા આદિ વાજિંત્રોના મનહર મધુર કર્ણપ્રિય મૂચ્છ-યુક્ત ઘણા પ્રકારના સ્વર, કરણથી રમણીય, મનહર કંઠથી દેવાંગનાઓ દેવલોકમાં સંગીત ગાય છે. લલિત શરીર મરેડ, લય, તાલ, કરણ, રસ, ભાવવૃદ્ધિ, પ્રમોદ, વિવિધ અભિનય કરવા પૂર્વક પ્રકાશિત કરેલા હર્ષ સાથે દેવાંગનાઓ જ્યાં નૃત્ય કરી રહેલી છે. ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org