________________
૯૪
ચાપન્ન મહાપુરુષોનાં ચિરત
અને વવાળી ચાવીશે તીર્થંકરોની પ્રતિમાઓથી યુક્ત જિનાયતના જોયાં, પાતાના વૈભવ અનુરૂષ ભક્તિ કરી પૂજન-વંદન કર્યાં. મંત્રણા કરતા કહ્યું કે, જે અહિં કરવા લાયક છે, તે સર્વ ભરત ચક્રવતી એ જાતે જ કર્યું" છે. છતાં પણ તેવા પ્રકારનું કઇક આશ્ચર્યકારી કોઈ કાર્ય આપણે કરીએ. એમ વિચારતાં તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે- આ પર્વત ઘણા આશ્ચયૅ નું નિવાસસ્થાન છે. કંચનમય વિવિધ પ્રકારનાં મિણરત્નાથી ખનાવેલા જિનભવનવાળા, પદ્મરોગ આદિ રત્નાની ટેકરીઓવાળા અનેક મહાઔષધિઓથી યુક્ત છે, તે કારણે દુષમા કાળના દરીદ્ર લેાકે તેને વિનાશ ન કરે, તેનું રક્ષણ કાયમ થાય તેવા ઉપાય કરીએ. કારણ કે, ‘ દાન કરતાં પાલન કરવું શ્રેષ્ઠ છે. ’ એમ વિચારી સહુઅકિરણે દડરત્ન ગ્રહણ કર્યું".
નાગદેવાએ આપેલા પકો
અષ્ટાપદ્રુપ તની ચારે બાજુ ખાઈ કરવા માટે ધરણી-મડલ ખેાઢવા લાગ્યા. દડરનની અચિન્હ શક્તિથી, સગરના પુત્રો ઘણા હૈાવાથી, તેઓનુ વાઋષભનારાચ સંઘયણ હાવાથી, તેઓએ ત્યાં સુધી પૃથ્વીમલ ખાધું કે ભવનવાસી નાગકુમાર દેવાનાં ભવના ભેદાઇ ગયાં. તરત જ અપૂર્વ પૃથ્વીભેદથી ત્રાસ પામેલા હૃદયવાળા, આ શુ થયુ ? એમ ખેલતા વિભ્રમથી ચકિતનેત્રવાળા, સત્ર ક્ષેાભ પામતા, પૃથ્વીના વિવરમાંથી નીકળતા મહાનિશ્ર્વાસના ધૂમાડાથી પીડાતા, નાગદેવતા આકુલ-વ્યાકુલ થઈ ગયા. ત્રાસિત હૃદયવાળા નાગદેવતાઓના સમૂહને જોઇને નાગલેાકથી જ્વલનપ્રભ નામના નાગેન્દ્રકુમાર બહાર નીકળ્યા. બહાર નીકળી રાષથી લાલનેત્ર થવા છતાં કાપને દાબીને કહ્યું કે- અરે અરે ! આ તમે શું આરંભ્યું છે ? આ શાશ્ર્વતાં ભવનપતિનાં ભવના હેાવા છતાં મહાવિષમ વજ્રઘાત સરખા દંડના ઘાતકરીને તમે તે ભવનાને જર્જરિત કરી નાખ્યાં. જે કારણે સણાનાં તેજસ્વી કિરણાથી ભય પામેલાં સૂર્યાં કરણા અણુિના જાળીવાળા ગવાક્ષાનાં છિદ્રોમાંથી ધીમે ધીમે પ્રવેશ કરતાં હતાં. તમારા દંડની જેમ હવે તેને પણ પ્રસંગ પ્રાપ્ત થયા, તેથી આતપ દેખાવા લાગ્યા, તમે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું" અને સૂર્યકિરણા પણ મર્યાદાભંગ કરવા તૈયાર થયાં, સર્વથા તમારા સરખાને આ કરવું યાગ્ય ન હતુ.
આ જગતમાં અહંકારીઓનુ પરાક્રમ નક્કી આત્મવધ માટે થાય છે, પેાતાની પાંખના ખલથી પતગીએ દીવામાં પડી બળી મરે છે. વિનીત એ મહાન અર્થાત્ ગૌરવવાળે છે અને સંપત્તિનુ પ્રથમ અંગ છે. અવિનીત હલકો ગણાય છે અને તે આપત્તિનું સ્થાન છે, આ જગતમાં આ લક્ષ્મી પણ મામાં રહેલા પુરુષાને જ શેાલે છે. તેથી વિપરીત મા લેપનારની તા લક્ષ્મી શીઘ્ર આશ્રયના વિનાશની સાથે જ નાશ પામે છે. જે મહાપુરુષા હાય તે સ્થિતિ-ભંગ કદાપિ પણ કરતા નથી. કેાઇએ કદાપિ સૂર્યરથને માર્ગથી ખસેલે દેખ્યો ? જે સત્ત્વશાલી પુરુષો હાય છે, તેએ જ આ ભુવનમાં સજ્જન અને મહાયશવાળા છે. ચૂડામણિ સરખા પુરુષો પેાતાના ગુણેાવડે જ જગતમાં ખ્યાતિ પામેલા છે અને સકલ લેાકેને પ્રશસવા લાયક તેઓ મસ્તકવડે વડન કરાય છે. તે સિવાયના દુર્ગંલપાંખવાળા પતંગીયા સરખા તુચ્છપુરુષો અલ્પગુણુ પામીને અભિમાન કરે છે.
આ પ્રમાણે કુલ-ગુયુક્ત પુરુષો પેાતાના ચરિત્રથી જ જાણી શકાય છે. મર્યાદાલે પ કરનાર પોતાના આત્માની લઘુતા કરે છે. ખીજું તમે તેા સગરચક્રવતી ના પુત્રો છે, તેા તમારે આ કરવું યાગ્ય ન ગણાય. કહેવુ છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org