SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવીરસ્તુતિ [ શ્રીધનકરવા માંડ્યો. થોડાક દિવસ બાકી રહ્યો હતો તેવામાં ધ્રુમપુષ્પિકા વગેરે દશ અધ્યયનોથી વિભૂષિત આ સૂત્રને તેઓ ઉદ્ધાર કરી રહ્યા. આથી એને “દશવૈકાલિક કહેવામાં આવે છે.' આના ઉપર જુદા જુદા મુનિવરોએ વ્યાખ્યાઓ રચી છે. જેમકે શ્રીભદ્રબાહસ્વામીની નિર્યુક્તિ, ચિરન મુનીશ્વરકૃત ચૂર્ણિ, શ્રીહરિભદ્રસૂરિકૃત બૃહદવૃત્તિ તથા લઘુવૃત્તિ, શ્રીતિલકાચાર્ય, પશ્રીસુમતિસૂરિ અને શ્રીવિનયહંસની વૃત્તિઓ, શ્રી શાંતિદેવની અવચૂરિ, શ્રીસમયસુંદરકૃત શબ્દાર્થવૃત્તિ, શ્રીમાણિજ્યશેખરકૃત વૃત્તિદીપિકા, તેમજ વિવિધ મુનિવરોએ રચેલા ટમ્બા. વિશેષમાં જેમ મેરૂ પર્વત ૪૦ યોજન જેવડી બે ચૂલિકાથી શોભે છે તેમ આ દશવૈકાલિક રતિવાલા અને વિવિક્તચર્યચલા વડે શોભે છે. આ ગ્રન્થ સાધુઓને આચાર ઉપર પ્રકાશ પાડે છે. શ્રાવકોને આગમો ભણવાનો અધિકાર છે કે નહિ એ વિવાદગ્રસ્ત પ્રશ્નને બાજુ ઉપર રાખીએ તોપણ એટલું તો કહી જ શકાય કે આવશ્યક સૂત્ર (સંપૂર્ણ) તેમજ આ દશવૈકાલિકનાં ચાર અધ્યયનો કંઠસ્થ કરવાનો અને પાંચમા અધ્યયનનો અર્થ ભણવાનો શ્રાવકોને અધિકાર છે. જુઓ સેનપ્રશ્ન (ઉ૦ ૪, પૃ. ૧૦૪). ભક્તપરિજ્ઞા આદિ ચાર પ્રકીર્ણકો પણ ભણી શકાય. જુઓ હરિપ્રશ્નનું નવમું પૃ.” हयपञ्चूहाण नमो तुह निच्चफुरंतनहमणिगणाणं । संतावयाण जणपत्थणिजछायाण पायाणं ॥ २९ ॥ [हतप्रत्यूहेभ्यः नमः तव नित्यस्फुरन्नभोमणि( नित्यस्फुरन्नखमणि)गणेभ्यः। सन्तापकेभ्यः (शान्तापद्भ्यः) जनप्रार्थनीयच्छायेभ्यः पादेभ्यः॥] વળઃ हयेति । हतः पञ्चूहो-देशीयवचनेन दिनकरो यैस्तेषां तव नित्यं स्फुरन्नभोमणीनां-दिनकराणां गणो येषु तेषां सन्तापकानां जनैः प्रार्थनीया छाया येषां {इत्ययोगः) । पक्षे प्रत्यूहः-विघ्नः। नित्यस्फुरन्नखमणीनां गणो येषु । शान्ताः-शमिता आपदो यैः। छा. ચા-શોમાં | ૨૧ / ૧ વિકાલ એટલે અસકલ (સંપૂર્ણ નહિ તે), ખ૭. વિવારે-વારાહે નિવૃત્ત વૈવાઢિ અથવા વિવારે vશ્યતે રૂત્તિ ઘાસ્ટિવ (જુઓ ચૂર્ણિ). વનનિર્મળ ર ત જા૪િ ૪ પૈવા૪િ. ૨-૩ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી વિ. સં. ૧૯૭૪ માં ૪૭ મા ગ્રન્થાક તરીકે પ્રસિદ્ધ થયેલી છે. સાથે સાથે શ્રીહરિભદ્રસૂરિકૃત બૃહવૃત્તિ પણ છપાયેલી છે. ૪-૫ શ્રીહરિભદ્રીય લઘુ વૃત્તિ તેમજ શ્રીસુમતિસૂરિની રચેલી વૃત્તિની એક પ્રતિ પાટણના સંઘવી–પાડાના ભંડારમાં છે. ૬ વિચારસાર (પૃ. ૮)માં આવશ્યક-ચૂર્ણિમાંથી અવતરણરૂપે કહ્યું પણ છે કે "जओ साहू जहन्नेणं अपवपणमायाओ, उक्कोसेणं तु बारस अंगाई सावगस्स वि जहनेणं तं चेव, उक्कोसेणं छज्जीवणिया सुत्तओ अत्थओ वि, पिंडेसणज्झयणं न सुत्तओ, अस्थओ पुण उल्लावेणं सुणइ।" ૭ આ રહ્યો તે (હી. હં. કૃત આવૃત્તિગત) ઉલ્લેખઃ "परम्परया भक्तपरिज्ञा-चतुःशरणा-ऽऽतुरप्रत्याख्यान-संस्तारकप्रकीर्णकानामध्ययने श्राद्धानामधिकारस्वमव. સીત્તે” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy